Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surendranagar : પોલીસ બેડામાં મોટો ફેરફાર, SP પ્રેમસુખ ડેલુએ એકસાથે 29 PI-PSIની કરી બદલી

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગમાં એક મોટા નિર્ણયે ચર્ચા જગાવી છે. એસપી પ્રેમસુખ ડેલુએ એકસાથે અનેક પોલીસ અધિકારીઓની આંતરિક બદલી કરતાં પોલીસ બેડામાં હલચલ જોવા મળી રહી છે. વહીવટી સરળતાના હેતુથી લેવામાં આવેલા આ નિર્ણય બાદ કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો છે. પોલીસ વિભાગમાં થયેલી આ સામૂહિક ફેરબદલ પાછળનો વહીવટી હેતુ અને બદલીઓની સંખ્યા ખાસ ધ્યાન ખેંચી રહી છે.
surendranagar   પોલીસ બેડામાં મોટો ફેરફાર  sp પ્રેમસુખ ડેલુએ એકસાથે 29 pi psiની કરી બદલી
Advertisement

Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગમાં મોટાપાયે આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ (SP Premsukh Delu) દ્વારા એકસાથે 29 પોલીસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં 6 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 23 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)નો સમાવેશ થાય છે. વહીવટી સરળતા અને પોલીસ વિભાગની કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
Advertisement

.

×