Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar Snake Bite:  ચુડામાં સાપ કરડતા બાળકીનુું મોત, ઘર પાસે રમતી હતી ત્યારે બની ઘટના

ઘર આંગણે રમત-રમતમાં જ એક નાની ભૂલ કે અસાવધાની કેવી મોટી હોનારતમાં પરિણમી શકે છે તેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય. સુરેન્દ્રનગર જિલ્લાના એક શાંત ગ્રામીણ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે,
surendranagar snake bite   ચુડામાં સાપ કરડતા બાળકીનુું મોત  ઘર પાસે રમતી હતી ત્યારે બની ઘટના
Advertisement

Surendranagar Snake Bite: સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ઝોબાળા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ઘર પાસે રમી રહેલી 12 વર્ષીય માસૂમ બાળકી બંસી દાહોડીયાને અચાનક ઝેરી સાપ કરડી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું છે. આ અચાનક બનેલી દુર્ઘટનાના કારણે પરિવારમાં ભારે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

Tags :
Advertisement

.

×