Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar: ચોટીલામાં દીપડાની દહેશત, ઝીંઝુડા હિલ પર દેખાતા ગ્રામજનોમાં ભય

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઠાંગા ગામ નજીક આવેલા ઝીંઝુડા હિલ વિસ્તારમાં દીપડો નજરે પડ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટનાથી ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગને દીપડાને પાંજરે પકડી સુરક્ષિત સ્થળે ખસેડવાની અને વિસ્તારમાં દેખરેખ વધારવાની માંગ કરી છે.
surendranagar  ચોટીલામાં દીપડાની દહેશત  ઝીંઝુડા હિલ પર દેખાતા ગ્રામજનોમાં ભય
Advertisement

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. તાલુકાના ઠાંગા ગામ નજીક આવેલા ઝીંઝુડા હિલ વિસ્તારમાં દીપડો નજરે પડ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં ડુંગરાળ અને ઝાડીવાળા વિસ્તારમાં દીપડો લટાર મારતો જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Tags :
Advertisement

.

×