Surendranagar News: સાયલામાં બોગસ ડોક્ટર ઝડપાયો, પાનની દુકાનમાં ક્લિનિક, 68 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, મોટાભાગની દવાઓ એક્સપાયરી ડેટવાળી
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો એક બોગસ ડોક્ટર ઝડપાઈ ગયો છે. સાયલા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને છેલ્લા 3 વર્ષથી કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયકાત વિના લોકોની સારવાર કરતા કમલેશ લડવા નામના શખ્સને ઝડપી લીધો છે.
Advertisement