Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ચોટીલામાં 3 દીકરીઓ ભાગી જતા Koli Thakor Samaj માં આક્રોશ, નાયબ કલેક્ટર સહિત પોલીસ સ્ટેશનમાં ઉગ્ર રજૂઆત

ચોટીલામાં છેલ્લા 5 મહિનામાં કોળી ઠાકોર સમાજની 3 દીકરીઓ અન્ય યુવકો સાથે ભાગી જતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે. દીકરીઓને લલચાવી-ફોસલાવીને ભાગી ગયાના આક્ષેપ સાથે સમાજના આગેવાનો અને મહિલાઓએ પોલીસ સ્ટેશન તથા નાયબ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવી દીકરીઓને પરત લાવવા આવેદનપત્ર પાઠવ્યું હતું.
ચોટીલામાં 3 દીકરીઓ ભાગી જતા koli thakor samaj માં આક્રોશ  નાયબ કલેક્ટર સહિત પોલીસ સ્ટેશનમાં ઉગ્ર રજૂઆત
Advertisement

Chotila Koli Thakor Samaj: ચોટીલા પંથકમાં કોળી ઠાકોર સમાજની યુવતીઓ અન્ય યુવકો સાથે ભાગી જવાના બનાવોને લઈને સમાજમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આ ઘટનાઓના વિરોધમાં સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને ચોટીલા પોલીસ સ્ટેશન અને નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×