Surendranagar Rain : ઝાલાવાડ પંથકમાં મેઘરાજાની ધડબડાટી, ભારે વરસાદથી લીંબડીમાં મકાન ધારાશાયી
Surendranagar Rain : સુરેન્દ્રનગરના ઝાલાવાડ પંથકમાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. ખાસ કરીને લીંબડી અને ચૂડા તાલુકામાં ગઈકાલે ધોધમાર બે થી અઢી ઇંચ વરસાદ ખાબકતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અગાઉ અલનીનો અને દુષ્કાળ જેવી ચર્ચાઓ વચ્ચે પડેલા આ વાવણીલાયક વરસાદે ખેડૂતોને મોટી રાહત આપી છે.
Advertisement