Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

T20 World Cup Bangladesh Controversy : હવે દાદાગીરી પર ઉતરી આવ્યું બાંગ્લાદેશ! ICC ને આપી દીધી મોટી ચેતવણી

T20 વર્લ્ડ કપના પ્રારંભ પૂર્વે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગજગ્રાહ તેજ બન્યો છે. ભારતમાં રમવા મુદ્દે બાંગ્લાદેશે લીધેલા આકરા વલણે ICC ની ઊંઘ હરામ કરી દીધી છે. દબાણ અને ડેડલાઇન વચ્ચે બાંગ્લાદેશ બોર્ડે જે તર્ક રજૂ કર્યા છે તે ટુર્નામેન્ટનું આખું સમીકરણ બદલી શકે તેમ છે. આ વિવાદમાં કોણ કોની સામે ઝૂકશે અને કઈ ટીમનું પત્તું કપાશે તે રહસ્ય વધુ ઘેરું બન્યું છે.
t20 world cup bangladesh controversy   હવે દાદાગીરી પર ઉતરી આવ્યું બાંગ્લાદેશ  icc ને આપી દીધી મોટી ચેતવણી
Advertisement
  • બાંગ્લાદેશનો ભારત પ્રવાસ કરવાનો ઇનકાર (T20 World Cup Bangladesh Controversy ) 
  • ICC એ આપી 21 જાન્યુઆરીની ડેડલાઇન
  • બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને મળી શકે છે વર્લ્ડ કપમાં એન્ટ્રી

આગામી T20 વર્લ્ડ કપ 2026 ના આયોજનને લઈને ક્રિકેટ જગતમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ભારત પ્રવાસ કરવાના મામલે આકરું વલણ અપનાવ્યું છે. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નજરુલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પ્રકારના ગેરવાજબી દબાણ સામે ઝૂકશે નહીં. આ વિવાદ હવે એ સ્તરે પહોંચ્યો છે કે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ શકે છે.

Tags :
Advertisement

.

×