Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India vs Pakistan T20 World Cup 2026 controversy : ભારત સામે રમીશું પણ અમારી 3 શરતો છે... - PCB

India vs Pakistan T20 World Cup 2026 controversy : ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં India vs Pakistan મેચ પર વિવાદ ઊભો થયો છે. PCBએ મેચ રમવા માટે ICC સામે 3 શરતો મૂકી છે. રાજકીય દબાણ, એશિયા કપની કડવાશ અને બાંગ્લાદેશની માંગથી આ મહામુકાબલાનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે.
india vs pakistan t20 world cup 2026 controversy   ભારત સામે રમીશું પણ અમારી 3 શરતો છે      pcb
Advertisement
  • India vs Pakistan T20 World Cup 2026 controversy
  • ભારત-પાકિસ્તાન મહામુકાબલા પર સંકટના વાદળો!
  • ICCની કડકાઈ વચ્ચે PCBની 3 શરતો

India vs Pakistan T20 World Cup 2026 controversy : ક્રિકેટ જગત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની મેચ હવે રમતગમતના મેદાનથી આગળ વધતા રાજકીય અને વહીવટી વિવાદોના વંટોળમાં ફસાઈ છે. જોકે, આ હાઈ-પ્રોફાઈલ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા તેના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું છે. તાજેતરમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મેચ રમવા માટે ICC સામે 3 આશ્ચર્યજનક શરતો મૂકી છે, જેને પગલે ક્રિકેટ કોરિડોરમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

Tags :
Advertisement

.

×