Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pakistan Boycott India Match : T20 World Cup 2026 ને લઈને સૌથી મોટા સમાચાર, પાકિસ્તાન ભારત સામે નહીં રમે!

ક્રિકેટના મેદાન પર ફરી એકવાર રાજકીય ડ્રામા શરૂ થયો છે. વર્લ્ડ કપ રમવા માટે પાડોશી દેશે તૈયારી બતાવી છે, પરંતુ એક એવી શરત મૂકી છે જેનાથી ICC અને કરોડો ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે. 15 ફેબ્રુઆરીની એ ઐતિહાસિક તારીખ હવે વિવાદનું કેન્દ્ર બની છે. આખરે PM અને બોર્ડ ચેરમેનની બંધ બારણે યોજાયેલી મીટિંગમાં એવું તો શું નક્કી થયું કે ભારત સામેની મેચ પર જોખમ તોળાઈ રહ્યું છે?
pakistan boycott india match   t20 world cup 2026 ને લઈને સૌથી મોટા સમાચાર  પાકિસ્તાન ભારત સામે નહીં રમે
Advertisement
  • પાકિસ્તાન: વર્લ્ડ કપ રમશે, પણ ભારત સામે નહીં
  • પાકિસ્તાન સરકારે T20 વર્લ્ડ કપ રમવા મંજૂરી આપી
  • 15 ફેબ્રુઆરીની ભારત સામેની મેચ રમવાનો ઈન્કાર
  • પીએમ શહેબાઝ શરીફ અને PCB ચીફ વચ્ચે બેઠક યોજાઈ
  • ICC પર દબાણ લાવવા પાકિસ્તાનનો આક્રમક પ્લાન

Pakistan Boycott India Match : ક્રિકેટની દુનિયામાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો છે. પાકિસ્તાન સરકારે (Pakistan Government) આખરે પોતાની ક્રિકેટ ટીમને આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 (ICC T20 World Cup 2026)માં ભાગ લેવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જોકે, આ મંજૂરી એક મોટી અને ચોંકાવનારી શરત સાથે આપવામાં આવી છે. સરકારી આદેશ અનુસાર, પાકિસ્તાન ટીમ ટુર્નામેન્ટમાં રમશે ખરી, પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત (India) સામે યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં મેદાન પર નહીં ઉતરે. એટલે કે, ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભારત-પાકિસ્તાન મુકાબલો (India vs Pakistan Match) હવે રમાશે નહીં.

Tags :
Advertisement

.

×