Rinku Singh Father death : રિંકુ સિંહના પિતાનું કેન્સર સામેની જંગ બાદ નિધન
Rinku Singh Father death :Rinku Singh Father death : ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન રિંકુ સિંહ (Rinku Singh) ના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રિંકુના પિતા ખાનચંદ્ર સિંહ (Khanchandra Singh) લાંબા સમયથી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા, જેમનું શુક્રવારે વહેલી સવારે અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા રિંકુ (Rinku Singh) ના ચાહકો અને રમત જગતમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.
Advertisement
- Rinku Singh Father death
- ક્રિકેટ જગતમાં શોકની લહેર
- સ્ટાર બેટર રિંકુ સિંહના પિતાનું કેન્સર સામેની જંગ બાદ નિધન
- આવનારી મેચમાં રમશે કે નહીં તેના પર અનિશ્ચિતતા
Rinku Singh Father death : ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન રિંકુ સિંહ (Rinku Singh) ના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રિંકુના પિતા ખાનચંદ્ર સિંહ (Khanchandra Singh) લાંબા સમયથી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા, જેમનું શુક્રવારે વહેલી સવારે અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા રિંકુ (Rinku Singh) ના ચાહકો અને રમત જગતમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.

