Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

T20 World Cup : "રુલાએગા ક્યા પગલે?" જીત બાદ સંજુ અને સૂર્યા વચ્ચેનો વીડિયો થયો વાયરલ

ટીકાઓના વંટોળ વચ્ચે સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામે એવી ઇનિંગ રમી કે ક્રિકેટ જગત ચોંકી ગયું હતું. સુપર-8 ના કરો યા મરો મુકાબલામાં સેમસને અણનમ 97 રન બનાવીને માત્ર ભારતને સેમીફાઈનલની ટિકિટ જ નથી અપાવી, પરંતુ વિરાટ કોહલીનો એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
t20 world cup    રુલાએગા ક્યા પગલે   જીત બાદ સંજુ અને સૂર્યા વચ્ચેનો વીડિયો થયો વાયરલ
Advertisement
  • T20 World Cup માં સંજુની બેટિંગથી ભારત સેમીફાઈનલમાં
  • વેસ્ટ ઈન્ડિઝ સામે સંજુ સેમસને ફટકાર્યા અણનમ 97 રન
  • રનચેઝમાં સૌથી મોટી ઇનિંગ રમી કોહલીનો રેકોર્ડ તોડ્યો
  • જીત બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે નમીને કર્યું સન્માન
  • સેમસને ભાવુક થઈ કહ્યું - 'રુલાએગા ક્યા પગલે?'
  • 5 માર્ચે વાનખેડેમાં ઈંગ્લેન્ડ સામે રમાશે સેમીફાઈનલ

T20 World Cup : ICC પુરૂષ T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે ભવ્ય વિજય મેળવી સેમીફાઈનલ (Semi-Final) માં પ્રવેશ કરી લીધો છે. આ જીતનો અસલી હીરો કેરળનો સ્ટાર બેટ્સમેન સંજુ સેમસન (Sanju Samson) રહ્યો હતો, જેણે મુશ્કેલ સમયમાં પહાડ જેવી 97 રનની અણનમ ઇનિંગ રમીને ટીકાકારોના મોઢા બંધ કરી દીધા છે.

Tags :
Advertisement

.

×