મેં ક્યુ આઉં મુજે મરના નહીં હૈ, આપકી ફ્લાઇટમે બૉમ્બ હેં આટલા શબ્દો સાંભળતાની સાથે જ એરપોર્ટ સિક્યોરિટી સહિત શહેરની તમામ સુરક્ષા દોડતી થઈ ગઈ હતી. જોકે સુરક્ષા (Security) સતર્કતા …
-
અમદાવાદ
-
ગુજરાત
બર્ડ હિટની ઘટનાઓ પર અંકુશ મેળવવા અમદાવાદ એરપોર્ટ પર અપનાવવામાં આવી આ ખાસ ટેક્નોલોજી
by Vipul Pandyaby Vipul Pandyaસરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા માટે સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ફ્લાઈટના સુરક્ષિત ઉતરાણ અને ટેક-ઓફમાં પક્ષીઓની ગતિવીધીઓને દૂર કરવા નવીનતમ સૌર-સંચાલિત ફેરોઝ લાઇટ ટ્રેપ (FLT) …
-
ગુજરાત
વડાપ્રધાનશ્રી માતાના સ્વાસ્થ્ય અંગેની માહિતી મેળવી હોસ્પિટલથી રવાના થયા
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માતાશ્રી હીરાબાની તબિયત ખરાબ થતા તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીની માતાની ઉંમર 100 …
-
અમદાવાદ
એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી દારૂની ભઠ્ઠી પર રેડ, 9700 લીટર દારૂના વૉશનો નાશ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ એરપોર્ટ નજીક ચાલતી મોટી દારુની ભઠ્ઠીનો પર્દાફાશ થયો છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી હતી, જેના પર PCB એ રેડ કરી હતી. PCBએ રેડ …
-
ગુજરાત
રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત, રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફરી એક વખત ગુજરાતની ધરતી પર આગમન થઇ ચુક્યું છે. નરેન્દ્ર મોદી આજે એટલે કે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાજધાની દિલ્હીથી ખાસ વિમાનમાં …
-
ગુજરાત
અમદાવાદ એરપોર્ટ પર મહિલા પાસેથી 42 કરોડથી વધુનું ડ્રગ્સ મળી આવ્યું, મહિલાની ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaદેશના અન્ય એરપોર્ટની જેમ અમદાવાદના એરપોર્ટ પરથી પણ અવાર નવાર માદક પદાર્થો ઝડપાઈ રહ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઝિમ્બાબ્વેની એક મહિલા પેસેન્જરને માદક દ્રવ્યો સાથે ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ઝડપી …
-
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાંથી ચાર રાજ્યોમાં પ્રચંડ જીત મેળવી ભાજપે સાબિત કરી દીધુ છે કે તેને હરાવવું આસાન નથી. જોકે, આ તમામ રાજ્યોમાં જીતનો પાયો PM મોદીએ જ નાખ્યો હતો. …
-
અમદાવાદ
એરપોર્ટ પરથી ઝડપાયેલા આફ્રિકન નાગરિકોના શરીરમાંથી હેરોઈનની 165 કેપ્સુલ કઢાઈ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદના એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરી મામલે ઝડયાયેલા આફ્રિકન પુરુષ અને મહિલાની મેડિકલ તપાસમાં તેઓના શરીરમાંથી હેરોઈનની 1.8 કિલો વજનની કેપ્સૂલ કાઢવામાં આવી છે. મહત્વનું છે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે …
-
અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોજના 26 હજારથી વધારે પેસેન્જરની અવર જવર થઈ રહી છે. એરપોર્ટમાં એન્ટર થતા જ ટિકિટ લેવી પડતી હતી. જેના કારણે એન્ટ્રીમાં ટ્રાફિક થતો હતો …
-
ગુજરાત
”અહીં કાર પાર્ક કેમ કરી?” કહીને પાડોશીએ કર્યો પથ્થરમારો, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
by Vipul Pandyaby Vipul Pandyaકાર પાર્કિંગ જેવી નજીવી બાબતે કાર અને મકાન પર પથ્થરમારાની ઘટના અમદાવાદમાં સામે આવી છે. એરપોર્ટ વિસ્તારમાં આવેલી ભદ્રેશ્વર હાઉસિંગ સોસાયટીમાં રહેતા રોહિત પ્રજાપતિએ એરપોર્ટ પોલીસમાં પાડોશી સાહિલ વાઘેલા સહિત …