કોંગ્રેસે નક્કી કર્યું છે કે તેલંગાણામાં આગામી સીએમ કોણ હશે. ચર્ચા બાદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીના નામ પર હાઈકમાન્ડમાં સર્વસંમતિ સધાઈ છે. પાર્ટી દ્વારા તેમના નામની જાહેરાત કરવામાં આવી…
-
Loksabha Election 2024
-
રાષ્ટ્રીય
Telangana election 2023 : રાજ્યમાં બપોરે 3 વાગ્યા સુધી 51. 89 ટકા થયુ મતદાન
by Hiren Daveby Hiren Daveતેલંગાણામાં 119 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં 35,655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જ્યાં કુલ 3.26 કરોડ નોંધાયેલા મતદારો છે. સવારે 7…
-
રાષ્ટ્રીય
Women Reservation Bill : ઓવૈસીએ કર્યો મહિલા અનામત બિલનો વિરોધ, કહ્યું- મુસ્લિમ મહિલાઓ માટે બિલમાં કંઈ નથી
by Dhruv Parmarby Dhruv Parmarઓવૈસી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ‘નારી શક્તિ વંદન એક્ટ’ (મહિલા આરક્ષણ બિલ) નો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ આ બિલની વિરુદ્ધ છે કારણ…
-
બુધવારે ગિરિડીહના ડુમરીમાં કેબી હાઈસ્કૂલ મેદાનમાં આયોજિત ચૂંટણી સભાને સંબોધિત કરતા સમયે AIMIM ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીની હાજરીમાં કેટલાક યુવાનોએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ…’ના નારા લગાવ્યા હતા. તે સમયે ઓવૈસી હાજર જનતાને…
-
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ( Asaduddin Owaisi) એ ભાજપને ચીન પર સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બંદી સંજયના તે…
-
રાષ્ટ્રીય
નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને રાહુલ ગાંધીએ ચાબખા વરસાવ્યા, ટ્વીટ કરી કહી આ વાત
by Hiren Daveby Hiren Daveવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. વિરોધ પક્ષોએ આ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. વિરોધ પક્ષોની માંગ હતી કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે.…
-
રાષ્ટ્રીય
UP : મેરઠમાં એક સમારોહમાં BJP અને AIMIM ના કાઉન્સિલરો આમને-સામને, જાણો શું હતો સમગ્ર મામલો
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તર પ્રદેશના મેરઠમાં કાઉન્સિલરોના શપથ ગ્રહણ સમારોહમાં હોબાળો મચી ગયો છે. મામલો વંદે માતરમ ગીતથી શરૂ થયો. ભારતીય જનતા પાર્ટી (BJP) અને AIMIM ના કાઉન્સિલરો વચ્ચેનો હંગામો એટલો વધી ગયો…
-
ગુજરાત
ભુજમાં AIMIMના હોદ્દેદાર એવા પાસાના આરોપીએ પોલીસ પર ગાડી ચઢાવાનો કર્યો પ્રયાસ
by Vipul Pandyaby Vipul Pandyaકચ્છના પાટનગર ભુજ (Bhuj)માં અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMના હોદ્દેદાર અને જેની સામે પાસાનો હુકમ કરવામાં આવ્યો છે તેવા આરોપી મુજાહીદ અલીમામદ હીંગોરજાનીએ ગુરુવારે રાત્રે પોલીસ ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ જ્યારે તેને પકડવા ગઇ ત્યારે આ બનાવ બન્યો હતો. જો કે પોલીસે તેને પકડી લીધો હતો. ઘટનાના પગલે રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી. મુજà
-
GujaratElectionResultગુજરાત
આ નેતાએ ૩ મહિનામાં AAP, AIMIM અને અપક્ષ ઉમેદવારી બાદ અંતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
by Vipul Pandyaby Vipul Pandyaભરૂચમાં એક એવો હરખ પદુડો નેતા છે અને પોતાને મોટો નેતા હોવાનો રૌફ બતાવનારે 90 દિવસમાં જ ત્રણ અલગ અલગ પાર્ટીના ખેસ ધારણ કરી લેતા રાજકીય વાતાવરણમાં આ નેતા હરખ પદુડો સાબિત થઈ ગયો છે. કારણ કે અપક્ષ ઉમેદવારી ટાણે પોતાને રીક્ષા એસોસિએશનનો પ્રમુખ કહેનાર પોતાની જ ઉમેદવારીમાં બે રીક્ષા ચાલક ઉભા ન રહેતા હાસ્યાસ્પદ બની ગયો હતો. ગઈકાલે જ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હોવાના ફોટો સોશિયલ મીડિયા ઉપà
-
GujaratElectionResultગુજરાત
સુરતમાં ઓવૈસીની જાહેરસભામાં લાગ્યા મોદી-મોદીના નારા
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ જનતાને પોતાની તરફ ખેંચવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ વખતે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. તેમની તરફેણમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી રવિવારે જાહેર સભા કરવા સુરત પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તેમને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ઓવૈસીની આ જાહેરસભાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો