Download Apps

AirIndia

  • ટેક્નિકલ ખામીના કારણે અમેરિકાથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું સ્ટોકહોમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ સમયે ફ્લાઇટમાં 300 મુસાફરો હતા. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે કોઇપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે એરપોર્ટ પર ફાયર બ્રિગેડની ટીમ પહેલેથી જ તૈનાત હતી.બીજા એન્જિનના ડ્રેઇન માસ્ટમાંથી તેલ નીકળતું જોવા મળ્યુંડàª

  • ટાટા જૂથની કંપની એર ઈન્ડિયાએ એરબસ અને બોઈંગ કંપનીઓને કુલ 840 વિમાનનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી આગામી 10 વર્ષમાં 370 વિમાન ખરીદવાનો વિકલ્પ યથાવત રાખવામાં આવ્યો છે. આ 470 વિમાન ઉપરાંત વધારાના ઓર્ડર છે જે પહેલાથી અપાયેલો છે. આનાથી ભારત વિશ્વના દરેક મોટા દેશ સાથે સીધું જોડાઈ શકશે.આ ઓર્ડરને ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણ ગણાવતા, એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ અને ટ્રાન્સફોર્મેશન ઓફિà

  • મંગળવારે Air Indiaએ Airbus સાથે મેગા ડીલની જાહેરાત કરી હતી. આ લિંકને આગળ વધારતા કંપનીએ 840 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. એર ઈન્ડિયાના સીટીઓએ કહ્યું કે કંપનીના 370 એરક્રાફ્ટ ખરીદવાનો વિકલ્પ અનામત રાખવામાં આવ્યો છે. અગાઉ, કંપનીએ ફ્રાન્સની એરબસ સાથે મેગા ડીલની જાહેરાત કરી હતી.આ ઓર્ડર માત્ર મેગા ડીલ હેઠળ છે. વાસ્તવમાં જ્યારે એર ઈન્ડિયાને ટાટા ગ્રૂપ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી ત્યારે એવું માનવાàª

  • એર ઈન્ડિયાના ‘પેશાબ કૌભાંડ’ બાદથી જ ટાટા ગ્રુપની આ એરલાઈનની નીતિઓ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને વિમાનમાં મુસાફરોને પીરસવામાં આવતા આલ્કોહોલ અંગે એરલાઇનની નીતિ પ્રશ્નના ઘેરામાં છે. એર ઈન્ડિયાના સીઈઓએ પોતે કહ્યું છે કે તેઓ એરલાઈનની લિકર પોલિસીની સમીક્ષા કરશે. તેમણે એમ પણ કહ્યું કે સ્ટાફ દ્વારા આ બાબતને વધુ સારી રીતે હેન્ડલ કરવી જોઈતી હતી. એર ઈન્ડિયાની નીતિ મુજબ, દારૂના નશામાàª

  • Air India Urination Incidence : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનાર આરોપી શંકર મિશ્રાની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેને દિલ્હી પણ લાવવામાં આવ્યો છે. આરોપી ઘણા સમયથી ફરાર હતો. પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.શું હતી ઘટના?26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી ત્યારે પ્લેનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા નશામાં ધુત શંકર મિશ્રાએ 70 વર્ષની વૃદ્ધ મહિલા પર પà

  • ન્યૂયોર્ક (New York)થી દિલ્હી (Delhi) જતી એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટ (Flight)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્લેનમાં નશામાં ધૂત વ્યક્તિએ એવું શરમજનક કૃત્ય કર્યું કે બધા જોતા જ રહી ગયા. તેણે બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો. મોટી વાત એ છે કે મહિલાની ફરિયાદ બાદ પણ કેબિન ક્રૂ મેમ્બર્સ દ્વારા વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચàª

  • બિંદી, વીંટી, સાડી, અને વાળને લઇને નવા નિયમ દેશની સૌથી જૂની એરલાઈન્સનો ચહેરો બદલાવા જઈ રહ્યો છે. જ્યારથી ટાટાએ દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાને ખરીદી છે, ત્યારથી તેમાં કેટલાક ફેરફારો થઈ રહ્યા છે. આવનારા સમયમાં તમને એર ઈન્ડિયાની સાડીવાળી  ફ્લાઈટ એટેન્ડન્ટનો પણ નવો લુક જોવા મળી શકે છે. ખાનગીકરણ બાદ એર ઈન્ડિયામાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. કેબિન ક્રૂ માટે 40 પાનાનો ડ્રેસ કોડ જારી કરવામાં આà

  • DGCA તપાસના આદેશ આપ્યાવિમાનના કાર્ગોહોલ્ડમાં સાપ નિકળ્યોકોઈ મુસાફરને તકલીફ પહોંચી નથીએર ઈન્ડિયા ગ્રુપની એરલાઈન કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસની (Air India Express) ફ્લાઈટમાં સાપ મળી આવવાની ઘટના સામે આવી છે. આ ફ્લાઈટ કેરળના કાલિકટથી રવાના થઈ હતી. દુબઈમાં ઉતર્યા બાદ એરક્રાફ્ટના કાર્ગો હોલ્ડમાં એક સાપ જોવા મળ્યો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) આ ઘટનાની તપાસ કરી રહી છે.કોર્ગો હોલ્ડમાં સ

  • ઇન્ડિગો એરલાઇન્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જ્યારે તેના સેંકડો કર્મચારીઓએ બીમારીના બહાને એકસાથે રજા લીધી હતી. જેના કારણે ઘણી ફ્લાઈટ મોડી પડી હતી અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક દિવસમાં આટલી ફ્લાઇટમાં વિલંબ થવાને કારણે ડીજીસીએએ એરલાઇનને પાસે જવાબ માંગ્યો હતો.  જેના જવાબમાં તેઓએ કહ્યું કે ઘણા કેબિન ક્રૂ મેમ્બર્સ બીમારીના કારણે રજા લઈ ગયા છે. આવી સ્થિતિ

  • એરલાઈન કંપની એર ઈન્ડિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એર
    ઈન્ડિયા માટે સીઈઓ અને એમડી માટે ટાટા સન્સની શોધ પૂર્ણ થઈ ગઈ છે. કંપનીએ કેમ્પબેલ
    વિલ્સનને એર ઈન્ડિયાના CEO અને MD તરીકે નિયુક્ત કર્યા છે. અત્યાર સુધી વિલ્સન સ્કૂટના CEO તરીકે ફરજ બજાવતા હતા. કેમ્પબેલ પાસે ઉડ્ડયન ઉદ્યોગમાં 26 વર્ષનો અનુભવ છે. તેમણે સંપૂર્ણ સેવા અને બજેટ એરલાઇન્સ સેવા આપી
    છે. એર ઈન્ડિયાની કમાન સંભાળવા માટે કેમ્àª

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00