રૂપાલી ગાંગુલીની સિરિયલ અનુપમા લોકોનું ઘણું મનોરંજન કરી રહી છે. દરમિયાન, નિર્માતાઓએ દર્શકોને અનુપમા નમસ્તે અમેરિકા નામનો નવો શો આપવાનું વચન આપ્યું છે. હાલના દિવસોમાં રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે અનુપમા સાથે આ શોના શૂટિંગમાં વ્યસ્ત છે. અનુપમાના દર્શકો થોડા સમયથી આ વાત સાંભળતા જ હશે કે 17 વર્ષ પહેલા અનુપમાના જીવનમાં શું બન્યું હતું? અનુપમાના જૂના જીવનથી પરિચિત કરવા માટે, દર્à
-
-
ટીઆરપી લિસ્ટમાં ટોપ પર રહેલા ટીવી શો ‘અનુપમા’ની સ્ટોરી આ દિવસોમાં એક રસપ્રદ વળાંકમાંથી પસાર થઈ રહી છે. આ શોની વાર્તા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા બાદ આખરે અનુજ કાપડિયા અને અનુપમાના લગ્ન સુધી પહોંચી છે. હવે જ્યારે અનુપમા છૂટાછેડા લીધેલી મહિલા છે અને ત્રણ પુખ્ત બાળકોની માતા છે, ત્યારે સમગ્ર સમાજ અને તેનો પોતાનો પરિવાર પણ તેના બીજા લગ્નનો વિરોધ કરી રહ્યો છે. અનુ સામે બા અને વનરાજ શાહ’દાદી
-
મનોરંજન
હોળીના રંગે રંગાયુ ટેલિવુડ, જુઓ ટેલિવુડ સ્ટાર્સની કલરફૂલ પાર્ટી
by Vipul Pandyaby Vipul Pandyaપાછલા 2 વર્ષ કરતાં વધુ સમયથી કોરોનાના કારણે લોકો તહેવાર ખૂલીને નહોતાં ઉજવી શકતાં ત્થી આ વર્ષે દરેક વ્યકિતિ માટા આ હેળી ખાસ છે.દરેક જણ તાયાર છે. જુઓ ટેલિવુડ સ્ટારની સ્પેશિયલ હોલી. આજની હોળીમાં રશ્મિ દેસાઈએ એકલા હાથે હોળી ઉજવતા જોવાં મળી તો અંકિતા લોખંડે મિત્રોને ભવ્ય પાર્ટી આપવા જઈ રહી છે.હોળીના એક દિવસ પહેલા ટીવી અને ફિલ્મ સ્ટાર્સ રંગમાં રંગાયેલા જોવા મળ્યાં છે. ટીવી ઈન્ડસ્ટ્રીàª
-
મનોરંજન
રણવીર સિંહ સાથે રાખી સાવંતે મચાવી ધમાલ , ‘અનુપમા’ની રેડ કાર્પેટ પર એન્ટ્રી
by Vipul Pandyaby Vipul Pandyaઇન્ડિયન ટેલી એકેડમી એવોર્ડ્સ એટલે કે ITA એવોર્ડ 2022નું રવિવારે રાત્રે મુંબઈમાં ધમાકેદાર આયોજન કરાયું હતું. વર્ષની આ એવેઇટેડ એવોર્ડ નાઈટમાં ટીવી અને ફિલ્મ જગત સાથે સંકળાયેલા લગભગ તમામ સ્ટાર્સે હાજરી આપી હતીય આ રંગીન રાતમાં સિતારાઓએ જોરદાર ધૂમ મચાવી છે. આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વાણી કપૂર સહિત કરણ જોહરે એવોર્ડ શોમાં હાજરી આપી હતી. સાથે જ રૂપાલી ગાંગુલી, હિના ખાન, રશ્મિ દેસાઈ અને નિયા શ
-
રૂપાલી ગાંગુલીના ફેમસ ટીવી શો ‘અનુપમા’ના મેકર્સ હાલમાં સિરિયલના ટ્રેકને લઇને વ્યુએર્સના ગુસ્સાનો ભોગ બની રહ્યાં છે. તાજેતરમાં સિરિયલના ટ્રેકમાં ઘણો મસાલો ઉમેરવાનો મેકર્સ પ્રયાસ કરી રહ્યા છે. મેકર્સનો આ પ્રયાસ દર્શકોને પસંદ નથી આવ્યો.’અનુપમા’ના લેટેસ્ટ ટ્વીસ્ટની વાત કરીએ તો આ દિવસોમાં આ શોમાં અનુપમાની વહુ કિંજલની પ્રેગ્નન્સી તરફ સ્ટોરી આગળ વધી રહી છે. જેના કારણે અનુજ અને અનુàª
-
મનોરંજન
મગફળી વેચનાર ફેરિયાના ગીત પર અનુપમાએ કર્યો ડાન્સ, સોશિયલ મીડિયામાં ફેન્સ ફિદા
by Vipul Pandyaby Vipul Pandyaઅનુપમા ફેમ રૂપાલી ગાંગુલીનો હટકે ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલઅનુપમાના પાત્રથી ઘર ઘરમાં લોકપ્રિયતા મેળવનાર રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. રૂપાલી ગાંગુલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કાચા બાદામ ગીત પર ડાન્સ કર્યો છે. રૂપાલીના ડાન્સ મૂવ્સ જોઈફેન્સ પણ વખાણ કરતા થાકી રહ્યા નથી. ઈન્સ્ટાગ્રામ પરના ટ્રેન્ડિંગ ગીત ‘કાચા બાદામ’ પર રૂપાલી ગાંગુલીએ રીલ બન
-
ટીવી સિરિયલ ‘અનુપમા’ બાદ રૂપાલી ગાંગુલીની લોકપ્રિયતામાં અનેકગણો વધારો થયો છે. અનુપમા સિરિયલમાં રૂપાલીએ એવી મહિલાનું પાત્ર ભજવ્યું છે કે જેમાં તેને પતિની બેવફાઈ, સાસુના ટોણા અને સંતાનોની મનમાનીસહન કરી છે પરંતું વાસ્તવિક જીવનમાં રૂપાલી ગાંગુલી ખૂબ જ ફિલ્મી છે. રૂપાલી ગાંગુલીના મતે પતિ અને પત્ની વચ્ચે મિત્રતા હોવી જોઈએ. બીજી તરફ આ અતૂટ સંબંધમાં માત્ર બે મિત્રો જ બંધાઈ જાય તો જી