આતંકની ફેકટરી કહેવાતા પાકિસ્તાનથી સાઉદી અરબની
દૂરી વધતી જઇ રહી હોય તેવું તાજેતરમાં પ્રકાશમાં આવી રહ્યું છે. તાજેતરમાં સાઉદી
અરબના આર્મી ચીફ આ અઠવાડિયે ભારતની મુલાકાતે આવ્યા છે. સાઉદી અરેબિયાના સેના
પ્રમુખની ભારતની આ પ્રથમ અને ઐતિહાસિક મુલાકાતે પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દીધી છે.
સાઉદી અરબના આર્મી ચીફની ભારત મુલાકાતને ઐતિહાસિક
ગણાવવામાં આવી રહી છે, કારણ કે તે સાઉદી આર્મી