Download Apps

AssemblyElection2022

  • – ભાજપની ભવ્ય જીત અંગે પ્રદેશ ભાજપ મહામંત્રીની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત- આમ આદમી પાર્ટી એ રાજકીય સંગઠન નહી પણ પ્રાઈવેટ લિમિટેડ કંપનીગુજરાતમાં ભાજપને 156 બેઠકો સાથે ભવ્ય જીત મળવા અંગે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રદિપસિંહે જણાવ્યુ કે પરિવારવાદમાંથી કોંગ્રેસ બહાર નહી આવી હોવાથી ધીમે ધીમે કોંગ્રેસ ખતમ થઈ રહી છે. આમ આદમી પાà

  • ADR ના રિપોર્ટ અનુસાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આવકમાં 15 કરોડનો વધારો થયો છે. 2017ની ચૂંટણી વખતે તેમની કુલ મિલકત 2 કરોડ દર્શાવવામાં આવી હતી. જ્યારે 2022 માં તેમની કુલ મિલકત 17 કરોડથી પણ વધારે એટલે કે 721 ટકા જેટલો વધારો જોવા મળી આવે છે. આ ઉપરાંત બીજા અન્ય પણ એવા નેતાઓ છે જેમની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ભાજપના જ ઉમેદવાર કુબેરભાઈ ડીંડોરની આવકમાં 79 ટકા જેટલો ઘટાડો જોવા મળી આવ્યો છે.ગુà

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની  હારને લઇને બોલતા કહ્યું કે કોંગ્રેસે આ હાર પરથી પાઠ ભણવો જોઇએ..આ ચૂંટણીમાં કોંગ્રસના પ્રચારને લઇને સતત એવું કહેવાતું રહ્યું કે કોંગ્રેસ સાયલન્ટ પ્રચાર કરી રહી છે ત્યારે ચિદમ્બરમે આ મામલે બોલતા કહ્યું કે સાયલન્ટ પ્રચાર જેવી કોઇ વસ્તુ હોતી નથી સાયલન્ટ પ્રચાર જેવી કોઇ વસ્તુ નથી હોતીચિદમ્બરમે કહà

  • વિધાનસભામાં 40 ગુનાહિત ઈતિહાસવાળા સભ્યો ચૂંટાયા182 પૈકી 40 સામે ગુના નોંધાયેલા, 29 સામે ગંભીર ગુના3 સભ્યો સામે હત્યાના પ્રયાસ, 4 સામે મહિલા સંબંધિત ગુનાભાજપના 26, કોંગ્રેસના 4, AAPના 2 સામે ગુના નોંધાયેલા2 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટીના સભ્ય સામે ગુના નોંધાયેલાવિધાનસભામાં ચૂંટાયેલા 182 પૈકી 151 સભ્યો કરોડપતિસૌથી વધુ ભાજપના 153,કોંગ્રેસના 14 સભ્યો કરોડપતિAAPનો 1,SPનો 1 અને 3 અપક્ષ સભ્યો કરોડપતિચૂંટાયેàª

  • કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતઆમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં કોઈ જગ્યા નથી તે જનતાએ બતાવી દીધુકેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત આવ્યા હતા. અમદાવાદ ખાતે એક ખાનગી ફંક્શનમાં હાજરી આપવા પહોંચેલા અનુરાગ ઠાકુરે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (P

  • કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતકોગ્રેસ પુરી તાકાતથી લડી પણ લોકોનો સહકાર મતમાં તબદીલ ન થયોગુજરાતમાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ એક તરફ ભાજપ નવી સરકારની શપથવિધીની તૈયારીમાં છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ તેની કારમી હારમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ દિલ્હીથી અમદાવાદ આવ્યા ત્યારે એરપોર્ટ ખાતે તેમણે

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક અને કોંગ્રેસને માત્ર 17 બેઠક મળતા કોંગ્રેસને મુખ્ય વિપક્ષ તરીકે માન્યતા મળશે કે કેમ તે સવાલ ચચાનો વિષય બનેલો છે.. આવા સંજોગોમાં રાજ્ય સરકારનો વિરોધ પક્ષની માન્યતા અંગેનો ગુજરાત વિધાનસભા વેતન અને ભથ્થા કાયદો,1979 એવું કહે છે કે,સતાપક્ષ સિવાયના પક્ષમાં સૌથી વધુ ધારાસભ્યોની સંખ્યા ધરાવતા પક્ષને વિરોધ પક્ષની માન્યતા પણ મળે છે અને તેના નેતાન

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ વિપક્ષી પાર્ટીઓના સુપડાસાફ કરી દીધા છે. આ ચૂંટણીમાં જ્યા ભાજપે પ્રચંડ જીત મેળવી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)એ વધુ એક રાજ્યમાં પોતાનું ખાતું ખોલ્યું છે. અહીં આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારોએ જીત મેળવી છે. કહી શકાય કે આ પાંચ ઉમેદવારોએ ગુજરાતમાં આપનું ખાતું ખોલાવવામાં મદદ કરી છે. વળી ઘણા એવા દિગ્ગજો પણ છે કે જેમના પર ખૂબ આશા હતી કે તેઓ જીત મે

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017ની તુલનાએ 6.45ટકા મતદાનમાં ઘટાડો થયો છે,ત્યારે આ વર્ષે ભાજપ,કોંગ્રેસ અને AAPના 8 જેટલા ઉમેદવારોએ ખુબ જ ઓછી સરસાઇથી જીત મેળવી છે. રાપરમાં ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાની જીત માત્ર 577 મતથી થઇ છે..સોમનાથ બેઠક પર કોંગ્રેસના વિમલભાઈ ચુડાસમાની  જીત માત્ર 922 મતથી થઇ છે..ચાણસ્મા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ ઠાકોરની જીત માત્ર  1 હજાર 404 મતથી થઇ છે..ખેડબ્રહà

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017ની તુલનાએ 6.45ટકા મતદાનમાં ઘટાડો થયો હોવા છતાં  ભાજપના મોટાભાગના ઉમેદવારોએ ધરખમ લીડથી જીત હાંસલ કરી છે. ભાજપના 9 ઉમેદવારો એવા છે જેઓ 90 હજાર લીડ કરતા પણ વધુ લીડથી જીત્યા છે. ચાલો નજર કરીએ એ ઉમેદાવારો પર જેઓ 90 હજાર કરતા પણ વધુ મતોની સરસાઇથી જીત્યા  ભૂપેન્દ્ર પટેલ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પર 2 લાખ 12 હજાર 530  મત મેળવ્યા અને સૌથી વધુ 1.92 લà

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00