LOKSABHA 2024 : LOKSABHA ની ચૂંટણીનું રણશિંગું હવે ફૂંકાઈ ગયું છે ત્યારે આજરોજ સતત બીજા દિવસે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે. આજે તેમાં મુખ્યત્વે ભાજપના દિગ્ગજ ઉમેદવારો પોતાની …
-
-
ગુજરાત
ગેનીબેન થયા ભાવુક, ચાલુ સંબોધને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, જાણો શું છે કારણ
by Hardik Shahby Hardik Shahબનાસકાંઠાની બેઠક (Banaskantha Seat) પરથી કોંગ્રેસ પાર્ટી (Congress party) એ ગેનીબેન ઠાકોર (Geniben Thakor) ને ટિકિટ આપી છે. તેઓ પોતાના મતવિસ્તાર (Constituency) માં સતત પ્રચાર કરી રહ્યા છે. તેમના પ્રચાર …
-
ગુજરાત
Lok Sabha elections : આજે BJP ના 8, Congress ના આ 4 ઉમેદવાર ભરશે ફોર્મ, વાંચો સંપૂર્ણ અહેવાલ
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે આજે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરશે. ભાજપના (BJP) 8 ઉમેદવાર જ્યારે કોંગ્રેસના (Congress) 4 ઉમેદવાર આજે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે. આ સાથે વિધાનસભાની …
-
ગુજરાત
Ganiben Thakor : ગેનીબેન ઠાકોરે ભુવાજીને કરી વિનંતી, કહ્યું- ધુણતા ધુણતા ઘરના ભુવા હોય તો..!
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ પોતાનો પ્રચાર વેગવંતી કર્યો છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha) લોકસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) પણ જોરશોરથી મતવિસ્તારમાં પ્રચાર …
-
ગુજરાત
Chaitri Navratri : ત્રીજા નોરતે વડોદરા, અમદાવાદ, રાજકોટનાં મંદિરોમાં વિશેષ પૂજા-શણગાર, અંબાજીમાં 2 મંગળા આરતી
by Vipul Senby Vipul Senઆજે ચૈત્રી નવરાત્રીનાં (Chaitri Navratri) ત્રીજા નોરતે રાજ્યનાં વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા અને શણગારનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રિનાં ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ત્યારે …
-
ગુજરાત
AMBAJI : અંબાજી, દાંતા અને મંડાલી હોમગાર્ડ યુનિટની મુલાકાતે આવ્યા જીલ્લા હોમ ગાર્ડ કમાંડર
by Harsh Bhattby Harsh BhattAMBAJI : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ( AMBAJI ) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ( AMBAJI ) ગુજરાત રાજ્યનું સૌથી છેવાડાનું ધામ …
-
-
ગુજરાત
Gujarat Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા! હવે આ નેતાઓએ કર્યાં કેસરિયા
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા રાજ્યમાં કોંગ્રેસ પક્ષ (Gujarat Congress) માટે પરિસ્થિતિ સતત વણસી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, એક પછી એક પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ …
-
ગુજરાત
Banaskantha : ખાનગી હોટેલમાં ખુલ્લેઆમ ફાયરિંગ, ભાગવા જતા આરોપીઓની કાર પલટી, 3 ઝડપાયા
by Vipul Senby Vipul Senબનાસકાંઠાના (Banaskantha) પાંથાવાડા નજીક ફાયરિંગની ઘટના બની છે. કારમાં આવેલા 3 અજાણ્યા ઇસમોએ ખાનગી હોટેલમાં ફાયરિંગ કર્યું હતું અને પછી ફરાર થયા હતા. જો કે, ફાયરિંગ કરી ભાગવા જતાં આરોપીઓની …
-
ગુજરાત
Ambaji : ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, સંતોનું સામૈયું કરાયું
by Vipul Senby Vipul Senઆવતીકાલથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે જો તમે આદ્યશક્તિ મા અંબાના દર્શન કરવા માટે શક્તિપીઠ અંબાજી (Ambaji) જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા …