ઝાયડસ હોસ્પિટલ્સ (અમદાવાદ) અને મેડટ્રોનિક plc (NYSE: MDT) ની માલિકીની સબસિડિયરી કંપની, ઈન્ડિયા મેડટ્રોનિક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નવી ભાગીદારી જાહેર કરાઈ જેના અંતર્ગત હબ-એન્ડ-સ્પોક નેટવર્ક બનાવીને આજે ગુજરાતમાં સ્ટ્રોકના દર્દીઓને …
-
-
ગુજરાત
નાની-નાની બાબતોમાં કાળજી કોરોનાને રાખશે દુર, આજથી જ અપનાવો આ નિયમો
by Vipul Pandyaby Vipul Pandyaકોરોનાના કેસ માં વધારો થતા લોકોમાં ફરીએકવાર ફફડાટ ફેલાયો છે..રાજ્ય માં હાલ માં માત્ર સિંગલ ડિજિટ માં કોરોના કેસ નોંધાઈ રહ્યા છે..જેની વચ્ચે રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્કતા …
-
ગુજરાત
શિયાળામાં કઈ રીતે રાખશો વાળની સંભાળ, ડેન્ડ્રફ થી કઈ રીતે મળશે છુટકારો, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaશિયાળામાં (winter)ત્વચાની સાથે સાથે વાળની પણ વધુ સંભાળ લેવી પડે છે.કારણકે શિયાળામાં વાળના સ્કાલ્પ પણ ડ્રાય થઇ જાય છે..જેને કારણે ડેન્ડ્રફ ની સમસ્યા જટિલ સમસ્યા બની જાય છે.ઠંડીમાં જેટલી સાર …
-
આ સ્ટેજ પર બાળકો સાથે ઉંઘવાનું બંધ કરી દેવું જોઈએ..એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કયા સ્ટેજ પર તમારે તમારા બાળકો સાથે ઉંઘવાનું બંધ કરી દેવું જોઈએ. જ્યારે તમારા બાળકોમાં …
-
ગુજરાત
પરિણામો જાહેર થાય ત્યારે નિષ્ફળ વિદ્યાર્થીઓની હતાશા ગંભીર બની જાય છે, તકેદારી જરૂરી
by Vipul Pandyaby Vipul Pandyaકોરોના મહામારીના વિષમ સંજોગો લગભગ પુરા થવાની દિશામાં છે. આપણું જનજીવન ફરીથી પાછું રાબેતા મુજબનું બનવા તરફ જઈ રહ્યું છે. આપણા બાળકો વિદ્યાર્થીઓને કોરોના મહામારીના વિષમ સંજોગોમાં ઓફલાઇન અને ઓનલાઇન …
-
ગુજરાત
અમંગળ આપત્તિમાંથી આપણી જાતને અને સમાજને બચાવવાનું આપણું ઉત્તર દાયિત્વ નિભાવવું પડશે !
by Vipul Pandyaby Vipul Pandyaકોરોના મહામારીના વળતા પાણી થયા છે પણ હજુ વિશ્વ અને આપણો દેશ અને આપણો સમાજ સંપૂર્ણ નિશ્ચિંત થઈ શકે તેવા સંજોગો હજુ જણાતા નથી. પ્રજાની મુશ્કેલીઓને ધ્યાને રાખીને તથા ખાસ …
-
ગુજરાત
જો તમે બહારનું થોડું પણ ખાઓ છો અને પેટમાં ગેસ બને છે, તો આ ઉપાયો ઉપયોગી અપનાવો
by Vipul Pandyaby Vipul Pandyaકેટલાક લોકોને જમ્યા પછી અથવા જમવામાં જો થોડો સમય થઇ જાય તો પેટમાં ગેસ થવાની સમસ્યા થાય છે. ગેસની તકલીફ સામાન્યલાગે પણ તમને તેના કારણે બેચેની થવા લાગે છે. ક્યારેક …
-
ગુજરાત
આ આદતો અપનાવીને તમે ડાયાબિટીસની શક્યતાને ઘણી હદ સુધી ઘટાડી શકો છો
by Vipul Pandyaby Vipul Pandyaઆજકાલ લોકોની જીવનશૈલી એટલી બદલાઇ ગઇ છે કે નાના મોટા રોગ ઘર કરવા લાગ્યા છે. કેટલાક રોગ એવા હોય છે કે જે એકવારઘર કરી જાય પછી તેમાંથી છુટકારો મેળવવો મુશ્કેલ …
-
ગુજરાત
શું તમારામાં પણ છે આ આદતો? જલ્દી લાવો બદલાવ નહીં તો જોવા મળશે આ આડઅસરો
by Vipul Pandyaby Vipul Pandyaસ્વાસ્થ્ય સાથે જોડાયેલા સારા ખરાબ નિર્ણયો મનુષ્યની ઉમંરને વધારવા માટે કારણભૂત હોય છે. આપણે શું ખાઇએ છીએ, કેટલું ખાઇએ છીએ. આપણો મુડ, પર્સનાલિટી દરેક બાબતોનું આપણી ઉંમર સાથે સીધું કનેક્શન …
-
જે વ્યક્તિને તમે ગમે ત્યારે, ગમે તે સમયે અને ગમે તે વાત શેયર કરી શકો તેને કહેવાય એક સાચો મિત્ર. અને આવા મિત્ર સાથે તમે લાગણી સાથે બંધાવ તેનું નામ …