ગુમ થયેલી નર્સનો SMSહોસ્પિટલના સાતમા માળે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો.પ્રેમમાં દગો મળતા કર્યો આપઘાત પરિવારે હોસ્પિટલ તંત્ર પર રોષ વ્યકત કર્યો. ચાંદખેડા પોલીસે અકસ્માત મોત ગુન્હો નોંધી તપાસ શરૂ કરી …
-
ગુજરાત
-
અમદાવાદ
લિફ્ટમાં 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર હેવાન ઝડપાયો, CCTVમાં કરતૂત કેદ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 62 વર્ષીય વૃદ્ધે હેવાનિયતની હદ વટાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. જેમાં નવ વર્ષની બાળકી શાળાએથી પરત ફરી લિફ્ટમાં પોતાના ઘરે જઈ રહી હતી, તે સમયે …
-
અમદાવાદ
પરિણીતાને થયો પ્રેમ, વર્ષો સુધી શરીર સુખ માણ્યા બાદ પ્રેમીએ કહ્યું બાય-બાય અને પછી…
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી પરિણીતાને પ્રેમીએ દગો આપતા તેણે દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. અનેક સમય સુધી પ્રેમીએ પરણિતાને લગ્નની લાલચ આપી તેની દીકરીને પણ …
-
ગુજરાત
ચાંદખેડામાં યુવતીનો પીછો કરી યુવકે કર્યું એવું કામ કે ગણવા પડયા જેલના સળિયા
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને લઈને ફરી એક વખત સવાલો ઉઠયા છે. નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતી યુવતીનો પીછો કરી, હાથ પકડી હેરાન કરતા યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. હદ તો ત્યાં થઈ કે …
-
ગુજરાત
અમદાવાદમાં સામાન્ય મુદ્દે હોમગાર્ડ જવાનની હત્યાનો પ્રયાસ, જાણો શું બન્યું
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં ઓવર સ્પીડમાં રીક્ષા ચલાવવા બાબતે રિક્ષા ચાલકને ઠપકો આપનારા યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો. પોલીસે હોમગાર્ડ જવાનને માથામાં પાઈપ મારનારા રિક્ષાચાલક રાકેશ દંતાણીની ધરપકડ કરી છે. …
-
ગુજરાત
અમદાવાદના ચાંદખેડામાં પરણિતાને નોકરી આપવાની લાલચ આપી યુવકે આચર્યું દુષ્કર્મ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુનાઓ ખત્મ થવાનું નામ નથી લઇ રહ્યા તેમ એક બાદ એક ગુનાઓ નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક ગુનો નોંધાયો છે. …