અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટિઝન સાથે લાખોની ઠગાઈ કરવામાં આવી છે. વીમા પોલિસીના બહાને એક ગઠિયાએ સિનિયર સિટિઝનને રૂ. 8 લાખનો ચૂનો ચોપડ્યો છે. છેતરપિંડી થતા સિનિયર સિટિઝને આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.અમદાવાદના બોપલમાં રહેતા 64 વર્ષીય સુરેશભાઈ ભાવસાર નિવૃત જીવન ગુજારે છે. સુરેશભાઈને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર વ્યક્તિએ તેમની વીમા પોલિસી પુરી ગઈ છે. અને તેમાà
અમદાવાદ