ગુજરાતના મુખ્ય મંત્રીના મુખ્ય અગ્રસચિવ તરીકે ફરી કે.કૈલાસનાથનની નિયુક્તિ કરવામાં આવી છે. તેવો ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહ્યા. ઓક્ટોબર 2010થી મે 2013 સુધી …
-
-
ગુજરાત
મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ આજે સુરતમાં, સવાણી ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં આપશે હાજરી
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબ ગ્રોન ગ્રુપ દ્વારા આયોજિત દીકરી જગત જનની સમૂહ લગ્નનાં પ્રસંગે આજે સાંજે 6-૦૦ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરી માં 150 યુવતીઓનાં સમૂહ લગ્ન …
-
ગુજરાત
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં યોજાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહેશે હાજર
by Vipul Pandyaby Vipul Pandya74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.આ વખતે પ્રથમ વખત પ્રજાસત્તાક પર્વની ઉજવણી બોટાદ જિલ્લામાં યોજાશે.ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ બોટાદમાં હાજર …
-
રાષ્ટ્રીય
PM મોદી તમે ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping થી કેમ આટલા ડરો છો : દિગ્વિજય સિંહ
by Vipul Pandyaby Vipul Pandyaચીન મુદ્દે રાહુલ ગાંધી (Rahul Gandhi) આપેલા નિવેદન પર હવે રાજનીતિ ગરમાઇ ગઇ છે. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઇ નેતા 1962 નું …
-
તપોવનથી ભાટ જતા હવે નહિ નડે ટ્રાફિકડબલ એન્જીન સરકાર ની ભવ્ય જીત બાદ અમદાવાદીઓને પ્રથમ ભેટ ચૂંટણી માં ભવ્ય જીત બાદ અમદાવાદીઓને પ્રથમ ભેટ 40.36 કરોડ ના ખર્ચે બનાવાયો અન્ડરપાસ તપોવન થી ભાટ …
-
ગુજરાત
મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને આપ્યું લક્ષ્ય, 100 દિવસમાં કરો આ કામ
by Vipul Pandyaby Vipul Pandyaમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તમામ મંત્રીને કામગીરીપ્રથમ 100 દિવસની કામગીરીનું મંત્રીઓને અપાયું લક્ષ્યનવી યોજના,હયાત યોજનાઓના અમલીકરણ પર ભારવિઝન ડોક્યુમેન્ટ સંદર્ભે મંત્રીઓને કામગીરીની તાકીદવિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલધારાસભ્યોને શપથ લેવડાવશે પ્રોટેમ …
-
ગુજરાત
ગાંધીનગરમાં જોવા મળ્યા અનોખા દ્રષ્યો, મુખ્યમંત્રીશ્રી સામે ચાલીને મળવા પહોંચ્યા પોતાના મંત્રીઓને
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત (Gujarat)ના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શપથ લઇ લીધા છે અને મંગળવારે તેમણે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જઇને ચાર્જ સંભાળી લીધો હતો. મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રીનો સરળ …
-
ગુજરાત
ભૂપેન્દ્ર પટેલ સરકાર આજથી એક્શનમાં, મુખ્યમંત્રી સહિત મંત્રીઓએ સંભાળ્યો ચાર્જ
by Vipul Pandyaby Vipul Pandyaસોમવારે શપથ લીધા બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સહિત તેમના મંત્રીમંડળના સભ્યોએ મંગળવારે પોતાને ફાળવાયેલી ઓફિસોમાં પહોંચ્યા હતા અને પૂજા કરીને કાર્યભાર સંભાળ્યો હતો. કમુરતા પહેલા રાજ્યના પ્રધાનમંડળના તમામ …
-
ગુજરાત વિધાનસભામાં ભાજપના નવા ચૂંટાયેલા 156 ધારાસભ્યોએ ધારાસભ્ય દળના નેતા તરીકે ફરી એક વાર ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની પસંદગી કરી છે. તેઓ હવે રાજ્યના 18માં મુખ્યમંત્રી (Chief Minister) તરીકે સોમવારે …
-
ગુજરાત
‘દાદા’ ના આ નિર્ણયો…જે ફરી એક વાર તેમને મુખ્યમંત્રીની ખુરશી તરફ દોરી ગયા
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતના નવા મુખ્યમંત્રી (Chief Minister) તરીકેશ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના નામની પસંદગી કરવામાં આવી છે. મૃદુ અને મક્કમ ગણાતાશ્રી ભૂપેન્દ્ર પટેલ સૌમ્ય સ્વભાવ ધરાવે છે અને તેમણે છેલ્લા 1 વર્ષમાં …