Download Apps

Convocation

  • GLS યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં સાયના નહેવાલે (Saina Nehwal) કહ્યું કે, બધી જ સ્પોર્ટ્સ ગેમમાં ભવિષ્યમાં ચાઇના અને કોરિયાની જેમ ઓલમ્પિકમાં આપણે પણ ઘણા બધા મેડલ્સ લઈ આવીશું. કેમ કે વર્તમાન ખેલાડીઓ ગોલ્ડ માટે રમતા થયા છે, મહિલાઓ પણ પુરુષ ખેલાડીઓ સમોવડી બની રમી રહી છે. ઓલમ્પિકમાં પણ સારા મેડલ મહિલા ખેલાડીઓએ મેળવ્યા છે ભારતનું ભવિષ્ય ઘણું બ્રાઇટ છે. તેણે ખેલાડીઓને અપીલ પણ કરી કે સ્પોર્ટ

  • ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ગુજરાતના ખૂણે-ખૂણેથી તેજસ્વી છાત્રોને શોધવા ‘ભારત જ્ઞાન પરીક્ષા’ લૉન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત 10 લાખથી વધુ બાળકોને જોડતો ઑનલાઈન સમર કેમ્પ મે માસમાં યોજાશે તેવી જાહેરાત કરાઇ હતી. યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારંભ કુલાધિપતિ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ૨૧મી ઍપ્રિલે ને

  • ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના ક્રિકેટ ગ્રાઉન્ડ-મહાત્માગાંધી કેમ્પસ ખાતે આજે આઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષાતામાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી,રાજવી પરિવારના યુવરાજ, કાર્યકારી કુલપતિ સહિતના મહાનુભાવો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર એમ.કે.યુનિવર્સીટીમાં 14297 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયતન

  • ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહનુ
    વર્ચ્યુઅલ આયોજન કરાયું.. કોરોનાની સ્થિતિને કારણે વર્ચ્યુઅલ યોજાયેલા
    કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા.. તો રાજ્યના
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઈન માધ્યમથી જોડાઇને વિદ્યાર્થીઓને દિક્ષાંત
    પ્રવચન આપ્યું.

     

    આ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી જીતુ
    વાઘાણી, રાજ્યકક્ષા
    મંત્રી કુબેર ડીંડોર, કીર્તિસિં

  • કોંગ્રેસ પ્રભારી જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ પરિસ્થિતિમાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખની નિમણૂંકનો મુદ્દો દિલ્હી પહોંચ્યો છે. વડોદરામાં બે મહિલાઓ વચ્ચે ખેંચતાણ થતાં રાષ્ટ્રીય મહિલા પ્રમુખ સુધી વાત પહોંચી છે. પ્રદેશ કોંગ્રેસના એક નેતાનું જૂથ મહિલાને શહેર પ્રમુખ બનાવવા માંગે છે. મહિલાને પ્રમુખ બનાવવા માટે મહિલા વિપક્ષી નેતાનું રાજીનામું લેવાનો ગર્ભિત ભય સતાવી રà

  • અમદવાદમાં પતિ- પત્ની વચ્ચેના ઝઘડાનો ભોગ 5 વર્ષનું માસૂમ બાળક બન્યું છે.  શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી 5 વર્ષનો રિયાન થોડા સમય પહેલાં ગાયબ થઈ ગયો હતો.  રિયાનને શોધવા માટે પોલીસ અને પરિવારજનોએ રાત દિવસ એક કરી નાંખ્યા હતાં. ત્યારે રિયાનનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કિસ્સામાં પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રિયાનની à

  • ફી ભરવા છતાં વિદ્યાર્થીઓને અસુવિધાઓ ભોગવવી પડે છે. જેને લઈને NSUI દ્વારા અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સાયન્સ અને BCA કોલેજમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. NSUIના નેતા તિલકરામ તિવારીએ કરેલી RTIમાં સંતોષજનક જવાબ ન હતો અપાયો. NSUI હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં અને તેમના પ્રશ્નોના હલ કરવા માટે કામ કરતું હોય છે. વિદ્યાર્થીઓને ફી ભરેલી હોવા છતાં તેમને યોગ્ય સુવિધાઓ મળતી  ન હતી. વિદ્યાર્થીઓના

  • ગુજરાત યુનિવર્સિટી દ્વારા 27 જાન્યુઆરીએ પરિપત્ર દ્વારા LLM સેમિસ્ટર-3ની પરીક્ષા જાહેર કરવામાં આવી છે, જેને કારણે વિદ્યાર્થીઓમાં જાએ તો જાએ કહાં જેવી સ્તિથિ નિર્માણ થઈ છે. આ રીતે અચાનક પરીક્ષાની જાહેરાત કરાતા વિદ્યાર્થીઓના હિત માટે NSUIએ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની માગણી કરી છે. LLM સેમિસ્ટર-3ની પરીક્ષા આપવા આવનારા મોટા ભાગના વિદ્યાર્થીઓ અમદાવાદ બહારના છે. જેથી કરીને તેમને રહેણàª

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ડિસેમ્બરમાં પૂર્ણ થયો હતો.અને 5 જાન્યુઆરીએ નવી મતદાર યાદી પ્રસિદ્ધ પણ કરી દેવામાં આવી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવાનોએ મતદાર યાદીમાં નામ સામેલ કરાવ્યા છે. સાથે જ મતદારોએ તેમના નામ અને એડ્રેસમાં સુધારો કરાવ્યો છે. લોકો હવે વોટર આઇડી કાર્ડ કયારે મળશે તેન

  • અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં  રેસિડેન્ટ ડૉક્ટર્સ લડી લેવાના મૂડમાં છે. મેડિસિન વિભાગના હેડ કમલેશ ઉપાધ્યાય સામે પગલા લેવાની માગ સાથે 1 ફેબ્રુઆરીથી  OPD સેવાથી અળગા રહેશે. રેસિડેન્ટ ડૉક્ટર્સનો મેડિસિન વિભાગના હેડ કમલેશ ઉપાધ્યાય સામે  માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો  અને પરીક્ષામાં ફેઇલ કરવાની ધમકી આપી હોવાનો આરોપ છે. જેને લઇ કમલેશ ઉપાધ્યાય સામે કાર્યવાહી કરી અને તેમને સસ્પેન્ડ à

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00