દેશભરના કરોડો બેંક ગ્રાહકો માટે મોટા અને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. આજે એટલે કે, સોમવારથી દિલ્હી સહિત દેશભરની બેંકોના ખુલવાના સમયમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે, જેનાથી ગ્રાહકોને સુવિધા મળશે. આજથી ગ્રાહકોને તેમના કામ કરવા માટે વધારોનો કલાક મળશે. RBIએ બેંકના ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માર્કેટિંગના સમયમાં ફેરફારની સાથે બેંકિગ કલાકોમાં પણ ફેરફાર કર્યો à