ઝારખંડમાં દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસ કરતાં પણ વધુ ભયાનક મર્ડર કેસ સામે આવ્યો છે..સાહિબગંજમાં બોરિયા સંથાલીના એક નિર્માણાધીન આંગણવાડી કેન્દ્રની પાછળ માનવ અંગના ટુકડા મળ્યા બાદ આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટના શનિવારે સાંજે પ્રકાશમાં આવી જ્યારે એક વ્યક્તિએ આંગણવાડી કેન્દ્રની પાછળ એક કૂતરાને મહિલાના પગ અને છાતીના કપાયેલા ટુકડા ખાતા જોયો. જાણો શું છે મામલો?સાહિબગંજમાà
-
રાષ્ટ્રીય
-
રાજકોટ
54% માતાઓ પોતાનું ઘરકામ પતાવવા માટે બાળકોને મોબાઈલ ગેમ્સ રમવા આપી દે છે : સર્વે
by Vipul Pandyaby Vipul Pandyaબાળકના વર્તનની સમસ્યાઓ વધી રહી છે. વિકાસ અને ટેક્નોલોજીના આ બદલાતા યુગમાં મોબાઈલ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોઈ એક ક્ષણ માટે પણ તેને પોતાની પાસેથી છીનવી લેવા માંગતું નથી. આનું પરિણામએ આવ્યું છે કે આજે નાના બાળકો પણ તેમના માતા-પિતાની દેખરેખમાં તેના વ્યસની બની ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે લાડના કારણે તમે તમારા બાળકના જીવનમાં જે ઉપકરણ દાખલ કર્યું છે, તે પછીથી શારીàª
-
હેલ્થ ફર્સ્ટ
શું તમે ફિટ રહેવા માટે વધુ દોડી રહ્યા છો? તો થઇ જાઓ સાવધાન
by Vipul Pandyaby Vipul Pandyaફિટ રહેવું હોય તો તમારે નિયમિત કસરત કરવી જોઇએ. સાથે જો તમે રોજ રનિંગ કરો છો તો તે તમારી આરોગ્ય માટે ફાયદાકારક છે. પરંતુ કહેવાય છે ને કે કોઇ પણ કામમાં અતિરેક આવે છે તો તે નુકસાન કરે છે. આવું જ કઇંક રનિંગ માટે પણ કહી શકાય છે. જીહા, જો તમે ફિટ રહેવા માટે વધુ દોડો છો તો તે તમને નુકસાન કરી શકે છે.ફિટ રહેવા માટે લોકો જીમમાં પરસેવો વહાવે છે તો કેટલાક લોકો દરરોજ દોડવા જાય છે. તો કેટલાક લોકો ઉપવાસ àª
-
મનોરંજનવાયરલ & સોશિયલ
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તેમના પ્રથમ બાળક માટે ઉત્સુક છે?
by Vipul Pandyaby Vipul Pandyaબિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર ભૂષણ પટેલની 2015ની હોરર ફિલ્મ અલોનના સેટ પર મળ્યા હતા અને ત્યારબાદ એપ્રિલ 2016માં આ બંન્નેએ લગ્ન કર્યા હતા. હાલમાં આ કપલ ગુડ ન્યુઝ શેર કરશે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં બિપાસા પ્રેગ્નેન્ટ છે. આ બંન્ને બી-ટાઉનના સૌથી ચહીતા યુગલોમાંથી એક છે. બંને ભૂષણ પટેલની 2015ની હોરર ફિલ્મ અલોનના સેટ પર મળ્યા હતા અને એપ્રિલ 2016માં તેમના પરિવાર અને નજીકના મિત્રોની
-
હિમાચલ
પ્રદેશમાં કુદરતનો કહેર યથાવત છે. હવે રાજ્યના કુલ્લુ જિલ્લામાં ભારે ભૂસ્ખલન થયું
છે. ભૂસ્ખલનને કારણે બાગીપુલ-જાઓન રોડ બ્લોક થઈ ગયો છે. હાલમાં કોઈ જાન-માલના
નુકસાનના સમાચાર નથી. ભૂસ્ખલનનો એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે. હિમાચલ
પ્રદેશમાં ભારે વરસાદને જોતા એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે
પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની શક્યતા પણ વ્યક -
ગુજરાત
રાજ્યમાં કોરોનાનો નવો XE વેરિઅન્ટનો દર્દી મળી આવ્યો, ઓમિક્રોનથી પણ છે ખતરનાક
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા ઘણા દિવસોથી કહેવાઇ રહ્યું હતું કે, જલ્દી જ લોકોને માસ્કમાંથી મુક્તિ મળશે અને પહેલાની જેમ લોકો માસ્ક વિના ફરતા જોવા મળશે. પરંતું પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. જીહા, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. વળી તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં કોરનાના નવા XE વેરિઅન્ટનો કેસ સામે આવ્યો છે.ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટપરિસ્થિતિ આટલી અચાન