દિલ્હી એરપોર્ટ પર આજે એક વિચિત્ર ઘટના બની હતી. અહીં એરપોર્ટ પર ગો ફર્સ્ટ એરલાઇનની કાર ઈન્ડિગો A320neo એરક્રાફ્ટની નીચે આવી ગઇ હતી, જેના કારણે તે એરક્રાફ્ટના નોઝ વ્હીલને અથડાતા રહી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) આ મામલાની તપાસ કરશે, જે એરપોર્ટના T2 ટર્મિનલના સ્ટેન્ડ નંબર 201 પર બની હતી.મંગળવારે દિલ્હી એરપોર્ટ પર ‘ગો ફર્સ્ટ’ એરલાઇનની કાર ‘ઇન્ડિગો’ના A320ne