Download Apps

DelhiPolice

  • સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસ (Shraddha Murder Case)માં  દિલ્હી પોલીસે (Delhi Police) 3000 પેજની ચાર્જશીટ (Chargesheet) તૈયાર કરી છે. આ ચાર્જશીટમાં  નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફી અને ડીએનએ ટેસ્ટના રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય તેમાં 100 થી વધુ સાક્ષીઓના નિવેદનો પણ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસનો દાવો છે કે તૈયાર કરાયેલી ચાર્જશીટ ફૂલપ્રૂફ અને ખૂબ જ મજબૂત છે. તેમ છતાં પોલીસ નવેસરથી તેàª

  • દિલ્હીના કાંઝાવાલા ઘટના ભૂલાય નથી ત્યાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામેં આવ્યો છે. જેમાં હોર્ન વગાડવા પર વિવાદ થતા યુવકને કાર ચાલકે ટક્કર મારી હતી. એટલું જ નહીં કાર ચાલકે યુવકને અડધા કિલોમીટર સુધી કારના બોનટ પર ઢસાડ્યો હતો. દિલ્લીના રાજૌરી ગાર્ડન વિસ્તારની આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.હોર્ન વગાડવા મુદ્દે માથાકૂટરાજૌરી ગાર્ડન વિસ્તારમાં માà

  • કાંઝાવાલા કેસ (Kanzhawala case)માં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે અંજલિની મિત્ર નિધિ ગાંજો સપ્લાય કરતી હતી. એટલું જ નહીં, 2020માં આગ્રામાં ગેરકાયદે દાણચોરી કરતી વખતે નિધિની ધરપકડ પણ કરવામાં આવી હતી.આગ્રા સ્ટેશન પર પકડાઇ હતીનિધિની 6 ડિસેમ્બર 2020ના રોજ આગ્રા કેન્ટ સ્ટેશન પરથી પકડાઈ હતી. તેની પાસેથી 10 કિલો ગાંજો મળી આવ્યો હતો. નિધિ તેલંગાણાના સિકંદરાબાદથી દિલ્હી ગાંજો લાવà

  • કાંઝાવાલા કેસ (Kanzhawala case)માં રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. અંજલિની મિત્ર અને કેસની મુખ્ય સાક્ષી નિધિએ પહેલેથી જ કહ્યું છે કે કારમાં બેઠેલા લોકોએ જાણીજોઈને અંજલિને ટક્કર મારી અને તેને ખેંચીને લઈ ગયા. આ સાથે જ આરોપીઓનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ સીસીટીવી ફૂટેજમાં પહેલીવાર પાંચેય આરોપીઓ એકસાથે જોવા મળી રહ્યા છે. આ ફૂટેજ 1 જાન્યુઆરીની સવારના 4.33 વાગ્યાનો છે.પોલીસ ટૂંક સમયમાં ચàª

  • ગત 3 જાન્યુઆરીએ દિલ્હી (Delhi)માં સર્જાયેલા ચકચારી કાંઝાવાલા કેસ (Kanjhawala Case)માં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. મંગળવારે મૃતક પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, પરંતુ મૃતકની મિત્રએ આ કેસમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ એવા ખુલાસાઓ છે જેણે હિટ એન્ડ રન કેસમાં અત્યાર સુધી કરવામાં આવેલા તમામ દાવાઓ પર સવાલો ઉભા કર્યા છે. પીડિતા વિશે ચોંકાવનારી વાત કરીઆ એ જ છોકરી છે જે અકસ્માત સમયà«

  • Delhi Kanjhawala Death Case: નવા વર્ષ પર દિલ્હીના સુલ્તાનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દર્દનાક અકસ્માત થયો. આ ઘટનાને લઈને દિલ્હી સહિત દેશભરના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે દિલ્હીની મૌલાના આઝાદ હોસ્પિટલમાં બાળકીના મૃતદેહને બાળકીના પરિવારને સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે.આજે વહેલી સવારે બીજી એક વાત સામે આવી હતી જે મુજબ યુવતી એકલી નહોતી તેની એક મિત્ર

  • કંઝાવલા કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસોઘટના સમયે સ્કૂટી પર અન્ય યુવતી પણ સવાર હતીઅકસ્માતમાં અન્ય યુવતીને સામાન્ય ઈજાઓ થઈ હતીઘટના બાદ સ્થળ પરથી ભાગી ગઈ હતી યુવતીચકચારી કેસમાં ગૃહમંત્રીએ માગ્યો વિસ્તૃત રિપોર્ટઅમિતભાઈ શાહે પોલીસ પાસે રિપોર્ટ માગ્યોતમામ આરોપી 3 દિવસની પોલીસ કસ્ટડીમાંયુવતીના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આજે આવશેદિલ્હી ( Delhi)ના સુલતાનપુરીના કાંઝાવાલા (Kanzawala Accident) વિસ્ત

  • જે સમયે લોકો નવા વર્ષને આવકારી રહ્યા હતા તે સમયે દેશની રાજધાની દિલ્હીમાં એક એવો બનાવ બન્યો જે સાંભળી તમારા પણ રુંવાટા ઉભા થઇ જશે. જોકે, દિલ્હીમાં ક્રાઈમના સમાચાર સામન્ય બની ગયા છે પરંતુ આ ઘટનાએ તો પોલીસને પણ ચોંકાવી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલા કેટલાક યુવાનોએ દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં સ્કૂટી પર સવાર એક યુવતીને ટક્કર મારી હતી. આ પછી, તેઓ તેને ચ

  • દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પાંચ છોકરાઓ એક છોકરીને કારમાં ચાર કિલોમીટર સુધી ખેંચી ગયા. જેના કારણે યુવતીનું દર્દનાક મોત થયું હતું. યુવતી શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે સ્કૂટી પર ઘરે જઈ રહી હતી, તે દરમિયાન કાર સાથે તેનો અકસ્માત થયો હતો. આ પછી કાર સવારો તેને 4 કિલોમીટર સુધી ઘસેડી હતી.રસ્તાની સાઈડમાંથી લાશ મળીશનિવાર-રવિવારની વચ્ચે, લગભગ 3 વાગ્યે, પોલીસને કાંઝાવàª

  • દેશના ચકચારી શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ આજે ​​સાકેત કોર્ટમાં જામીન અરજી કરી હતી. આરોપીએ કોર્ટ નંબર 303માં જામીન અરજી કરી હતી. કોર્ટે જામીન અરજી શનિવાર સુધી પેન્ડિંગ રાખી છે. હવે આફતાબની જામીન અરજી પર શનિવારે સુનાવણી થશે.DNA મેચ થયાંપોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આફતાબના છતરપુરના ફ્લેટના રસોડા, બાથરૂમ અને બેડરૂમમાંથી મળેલા લોહીના ડાઘ શ્રદ્ધાના DNA સાથે મેચ થયા છે. આફàª

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00