ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ વધુ હોવાથી હીરા ઉદ્યોગકારો દ્વારા મોટા પાયે રફ હીરાની ખરીદી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં ધારણા કરતા વધારે ડાયમંડ જ્વેલરીની માંગ ઉઠી હતીય ગયા વર્ષે એટલે કે 2021 ના નવેમ્બર મહિનામાં નીકળેલી ડિમાન્ડની સરખામણીએ ચાલુ વર્ષે એટલે કે 2022 નવેમ્બર મહિનામાં નેચરલ રફ હીરાની આયાતમાં 24 ટકાનો વધારો નોંધાયો હતો. જેને ધ્યાને લઇ હીરા ઉદ્યોગકારો આકરà
-
-
હીરાની ચમક વધીવેપારીઓએ રફ ડાયમંડના જથ્થાનો સ્ટોક કરતા તેની કિંમતમાં પણ સતત વધારો થયો છે, આવી સ્થિતિમાં વેપારીઓ જેટલી જરૂરિયાત હોય તેટલા રફ ડાયમંડનો સ્ટોક કરે તેવી અપીલ કરી છે.ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં તેજી કોરોનાની મહામારી બાદ ઇન્ટરનેશનલ માર્કેટમાં હીરાની ચમકમાં વધારો જોવા મળી રહ્યો છે સાથોસાથ માગ પણ વધી છે. જે રીતે ઇન્ટરનેશનલ માર્કેટમાં હીરાની ડિમાન્ડ વધી છે એ જ રીતે ડાયમંડ ઇન