ત્રણ જિલ્લાની સૌથી મોટી ગણાતી ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દુવિધા વધતા દર્દીઓ થઈ રહ્યા છે. હેરાન પરેશાન, ભાવનગર શહેરમાં આવેલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ હોસ્પિટલ લાઈફ લાઈન …
-
-
ગુજરાત
પ્રવાસીઓની સુવિધા વધારવા અમદાવાદના એરપોર્ટ ખાતે ટ્રાન્સપોર્ટ ઝોન શરૂ, પ્રીપેડ ટેક્સી, પ્રી-પેઈડ ઓટો સહિતની સુવિધા ઉપલબ્ધ
by Vishal Daveby Vishal Daveઅમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે ડોમેસ્ટિક ટર્મિનલ અરાઈવલ એરિયામાં ડેડિકેટેડ ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સ ઝોન શરૂ કરવામાં આવ્યો છે. અત્યાધુનિક સુવિધા ધરાવતા ડેડીકેટેડ ઝોનમાં પ્રીપેડ ઓટો, પ્રીપેડ ટેક્સી, …
-
Read
ભારતે સિંગાપોર સાથે નિભાવી મિત્રતા, વિશેષ સુવિધા આપતા નિકાસ પર પ્રતિબંધ છતા ચોખાની કરશે નિકાસ
by Vishal Daveby Vishal Daveભારત સરકારે વધતી જતી મોંઘવારીને અંકુશમાં લેવા અને સ્થાનિક બજારની માંગને પહોંચી વળવા ચોખાની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જૂન મહિનાથી ચોખાની નિકાસ પર અનેક નિયંત્રણો લાદ્યા છે. ગયા અઠવાડિયે જ …
-
રાષ્ટ્રીય
Vande Bharat Express : અદ્યતન સુવિધા અને ટેકનોલોજી સાથે આરામદાયક મુસાફરીનો અનુભવ..!
by Vipul Pandyaby Vipul Pandyaભારત સરકારનું નવું સોપાન એટલે વંદે ભારત એક્સપ્રેસ ( Vande Bharat Express) અમદાવાદ અને જોધપુર વચ્ચે શરૂ થઈ વંદે ભારત એક્સપ્રેસ.આધુનિક સુવિધાઓ સાથે વંદે ભારત એક્સપ્રેસ યાત્રિકો માટે શરૂ કરવામાં …
-
ગુજરાત
ગોંડલ માર્કેટ યાર્ડમાં 3 કરોડના ખર્ચે ઉભી કરાયેલી નવી નવીન સુવિધાઓનું લોકાર્પણ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ સૌરાષ્ટ્ર ગુજરાતના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કિસાનભવન, ભોજનાલય,ગેસ્ટહાઉસ,ઓફિસ સંકુલના નવીનીકરણ સાથે આરોગ્ય કેન્દ્રની સુવિધાનું લોકાર્પણ ઉપરાંત યાર્ડના વિકાસ માટે ખરીદાયેલી ૩૮ વિઘા જમીનમાં નવા આધુનિક …
-
ગુજરાત
રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે, જાણો કઇ રીતે
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ સંજય જોશી, અમદાવાદ રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે, ધ ગુજરાત કેન્સર એડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા ૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી.સાથે …
-
ગુજરાત
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓને ગરમીથી રાહત આપવા સુવિધા ઉભી કરાઇ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢનું સક્કરબાગ ઝૂ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, હાલ વેકેશન દરમિયાન દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઝૂ ની મુલાકાત કરી રહ્યા છે, સક્કરબાગ ઝુ માં ગરમીથી …
-
-
ગુજરાત
બજેટમાં સૌથી વધુ 43 હજાર કરોડથી વધુની રકમ શિક્ષણ વિભાગ માટે ફાળવાઇ, જાણો કઇ સુવિધાઓ ઉભી કરાશે
by Vipul Pandyaby Vipul Pandyaનવા બજેટમાં શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ રકમ ફાળવાઇ છે..ચાલો બજેટમાં શિક્ષણ સાથે જોડાયેલી કઇ જોગવાઇઓ કરવામાં આવી છે તે જોઇએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ• મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય …
-
ગુજરાત
ભરૂચમાં બનશે દુનિયાનું સૌથી પહેલું દિવ્યાંગો માટેનું ઓલ્ડ એજ હોમ, લાયબ્રેરીથી લઇ સ્વિમિંગ પુલ સુધીની હશે સુવિધાઓ
by Vipul Pandyaby Vipul Pandyaદુનિયાનું પહેલું દિવ્યાંગ વૃદ્ધો માટેનું રિસોર્ટ ભરૂચમાં નર્મદા નદી કિનારે આકાર લેવા જઇ રહ્યું છે. આ રિસોર્ટ ઝઘડિયાના ઉંચેડિયા ગામે ગુમાનદેવ મંદિર સામે સાડા ૯ વીઘા જમીનમાં કરોડોના ખર્ચે તૈયાર …