ડીજીસીએ દ્વારા એક દિવ્યાંગને ફ્લાઇટમાં ચઢવાનો ઇન્કાર કરનાર ઇન્ડીગો એરલાયન્સ પર કડક કાર્યવાહી કરીને 5 લાખનો દંડ ફટકાર્યો છે. ઇન્ડીગોએ 7મેના રોજ રાંચી એરપોર્ટ પર એક દિવ્યાંગ બાળકને ફ્લાઇટમાં ચઢાવવાની મનાઇ ફરમાવી હતી અને તેના પર કડક કાર્યવાહી કરીને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સમગ્ર ઘટના ધ્યાને આવતા ડીજીસીએએ કંપનીને ફટકાર પણ લગાવી છે અને કહ્યું કે કંપનીનો ગ્રાઉન્ડ સ્ટાફ એક àª