અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી દારૂ વેચતી 10 મહિલા બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. સરખેજ વિસ્તારમાં વણઝાર ગામમાં વણઝાર ફાટક પાસે, ઉજાલા સર્કલ સહિતના વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ કરી રહેલી 10 જેટલી મહિલા બુટલેગરોની સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ 10 મહિલા બુટલેગરો દેશી દારૂનું વેચાણ અને દારૂની ભઠ્ઠી ચલાવતી હતી. પોલીસે આ 10 મહિલા બૂટલેગરો સામે 10 અલગ-અલગ ગà«
-
-
ગુજરાત
અમદાવાદ મનપાના નવા સ્વિમિંગ પુલોનું સંચાલન કોન્ટ્રાક્ટરોને અપાશે
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પુલ પણ કોરોનાની અસરથી બાકાત નથી રહ્યા. કોરોનાના વધી રહેલા કેસના લીધે લોકો સ્વિમિંગ પુલમાં જતા ડરે છે. અને અવારનવાર કોરોનાના લીધે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પુલમાં જવા પર પ્રતિબંધ પણ લગાડવામાં આવે છે. ત્યારે દર વર્ષની સરખામણીએ આ વર્ષે કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલમાં સભ્ય તરીકે ખૂબ જ ઓછા સભ્યો જોડાયા છે. આ વર્ષે કોર્પોરેશન સàª