મોહાલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ એક ખાસ અંદાજમાં બેટિંગ કરી સ્કોર 500 ઉપર પહોંચાડ્યો હતો. તેણે આ મેચમાં સદી ફટકારી તેના કેરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ પણ રમી હતી. જો કે આ મેચમાં પ્રશંસકો વિરાટની સદીની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ જાડેજાએ તેનું કામ કરી દીધું. જોકે, તે પણ સાચું છે કે, વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય સદી ફટકાર્યાને ઘણો સમય થઈ ગયો છે. કોહલી જ્યારે શà
-
-
ભારત અને શ્રી લંકા વચ્ચે ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પુરી થઇ છે અને બીજા દિવસે શ્રીલંકાની ટીમ હજું ભારત કરતા 466 રન પાછળ છે. શ્રીલંકાનો સ્કોર શનિવારે રમત પુરી થઇ ત્યારે 4 વિકેટ પર 108 રન હતો. આ પહેલાં ભારતે 8 વિકેટે 574 રન બનાવીને ઇનીંગ ડિક્લેર્ડ કરી હતી. બીજા દિવસે ભારતે રવિન્દ્ર જાડેજાની તોફાની ઇનિંગના 175 રનના દમ પર 574 રન બનાવી ઇનિંગ ડિક્લેર્ડ કરી દીધી છે. ભારત અને શ્રીલંà
-
સ્પોર્ટ્સ
મેચના પ્રથમ દિવસે પંતની તોફાની બેટિંગ, ભારતે 6 વિકેટે બનાવ્યા 357 રન
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબના મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ મેચ છે. વળી, રોહિત શર્માની કેપ્ટન્સીમાં, ભારત પ્રથમ વખત ટેસ્ટ મેચ રમવા માટે ઉતર્યું છે. ભારતના 6 વિકેટે 357 રનઆ મેચના પ્રથમ દિવસની વાત કરીએ તો, વિરાટ કોહલી અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો, તે 45 રન
-
સ્પોર્ટ્સ
ટી-બ્રેક સુધી ભારતે 4 વિકેટે બનાવ્યા 199 રન, ક્રિઝ પર પંત અને ઐયર જમાવી ચુક્યા છે પગ
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબના મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ મેચ છે. વળી, રોહિત શર્માની કેપ્ટન્સીમાં, ભારત પ્રથમ વખત ટેસ્ટ મેચ રમવા માટે ઉતર્યું છે. આ મેચમાં સૌ કોઇનું ધ્યાન વિરાટ કોહલી પર હતુ, તેણે ટેસ્ટ કેરિયરના પોતાના 8000 રન ચોક્કસ બનાવ્યા પરંતુ તે અડધà«
-
સ્પોર્ટ્સ
પોતાની 100મી ટેસ્ટમાં વિરાટ કોહલીએ હાસલ કર્યો આ ખાસ માઇલસ્ટોન
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમાઇ રહી છે. આ મેચ બે દિગ્ગજ ખેલાડીઓ એક રોહિત શર્મા અને બીજા વિરાટ કોહલી માટે ખાસ છે. રોહિત શર્મા પહેલીવાર ટેસ્ટની કેપ્ટનશિપ કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ મેચ છે. શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝની આ પહેલી મેચમાં સૌ કોઇનું ધ્યાન વિરાટ કોહલી પર હતું કે, શું તે આજે તેની 100મી ટેસ્ટમાં કોઇ કમાલ કરે છે કે નહી?
-
મોહાલીમાં રમાઇ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટના પહેલા દિવસે ભારતે 85 ઓવરમાં છ વિકેટે 357 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઋષભ પંતે શાનદાર બેટીંગ કરી હતી પણ તે સદી ફટકારતાં ચુકી ગયો હતો. તેણે 9 ચોક્કા અને 4 છક્કાની મદદથી શાનદાર 96 રન બનાવ્યા હતા. પંત અને જાડેજાએ સ્કોર બોર્ડમાં 104 રન ઉમેર્યા હતા. મેચના પહેલા દિવસે રવિન્દ્ર જાડેજા 45 રન તથા આર.અશ્વિન 10 રન પર નોટ આઉટ રહ્યા હતા. શ્રીલંકા àª