સુરત સહિત જિલ્લામાં ATM માં રૂપિયા ઉપાડવા આવતા ATM કાર્ડ ધારકો પાસેથી મદદ કરવાના બહાને પિન નંબર મેળવ્યા બાદ નજર ચૂકવી ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે સાગરીતોની …
-
-
ગુજરાત
Dahod LCB Police: દાહોદ LCB Police એ 104 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો
by Aviraj Bagdaby Aviraj BagdaDahod LCB Police: દાહોદ જિલ્લાના LCB Police Team દ્વારા વધુ એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં LCB Police Team દ્વારા 104 ઘકફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. દાહોદના સંજેલીમાં …
-
ગુજરાત
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 દેશી તમંચા અને 18 કારતૂસ સાથે 6 આરોપીની કરી ધરપકડ
by Harsh Bhattby Harsh Bhattઆમ તો ગુનેગાર ગુનાને અંજામ આપે ત્યારબાદ જ પોલીસ તેની સામે કાર્યવાહી કરતી હોય છે. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી ઘટના બને તે પહેલા જ આરોપીઓને હથિયાર સાથે ઝડપી …
-
અહેવાલ – આનંદ પટની મહારાષ્ટ્રના અહમદનગર ખાતેથી ફોર વ્હીલ ઇકો કારની ચોરી કર્યા બાદ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી રૂપિયા 40 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમની ધાડ કરી ફરાર …
-
Read
લક્ઝુરિયસ કારની ચોરી કરતી ગેંગના 2 માસ્ટર માઈન્ડની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
by Vishal Daveby Vishal Daveફોટોમાં દેખાટી આ લક્ઝ્યુરિયસ ગાડીઓનો કોઈ શો રૂમ નથી પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશવ્યાપી કાર ચોરી કરતી ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી અને કબજે લીધેલી લક્ઝ્યુરિયસ કાર્સ છે. અમદાવાદ ક્રાઇમ …
-
ગુજરાત
સુરતમાં યુવકને નોકરીની લાલચ આપી છેતરપીંડી કરનાર ગેંગના આરોપીને સુરત પોલીસે દિલ્લી થી ઝડપી પાડ્યો
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં યુવકને નોકરીની લાલચ આપી છેતરપીંડી કરનાર ગેંગના આરોપીને સુરત પોલીસે દિલ્લી થી ઝડપી પાડ્યો છે. આરોપીએ કોલ લેટરના નામે કુરિયર કરી કુરિયર તેમજ કંપનીના ચાર્જ ના નામે અલગ અલગ …
-
ગુજરાત
ફિર હેરાફેરી ફીલ્મમાં અસલી માલ લે નકલી માલ દે જેવો ખેલ કરતી ગેંગ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં
by Vipul Pandyaby Vipul Pandyaબોલીવુડની ફિલ્મ ફીર હેરાફેરીમાં જેમ અભિનેતાઓ કરોડપતિ બનવા માટે હેરાફેરીમાં નકલી માલ પધરાવી અસલી માલ મેળવતા હોય તેમ હેરાફેરી કરતા તેવું જ કૌભાંડનું કારસ્તાન રચનાર ભરૂચ જિલ્લાની એક ગેંગને ભરૂચ …
-
ગુજરાત
અમદાવાદ-ગાંધીનગરમાં લૂંટ, ધાડ અને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 10 થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદના (Ahmedabad)નિકોલ (Nicole)વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારેન માત્ર અમદાવાદ તેમજ ગાંધીનગર (Gandhinagar)જિલ્લાના અલગ અલગ પોલીસ (Police)સ્ટેશન વિસ્તારમાં ધાડ, લૂંટ અને ચોરી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં સામેલ ગેંગને ઝડપીને 10 ગુનાનો ભેદ …
-
અમદાવાદ
શહેરના અનેક વિસ્તારોમાંથી ઈકો કારના સાયલેન્સર ચોરી કરતી ગેંગ ઝડપાઈ, જાણો કઈ રીતે ગુનાનો ભેદ ઉકેલાયો
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી ઇકો ગાડીના સાયલેન્સર ચોરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાતના સમયે ઇકો કાર માંથી સાયલેન્સર ચોરી થતી હતી. જોકે શહેરમાં સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં આ સાયલેન્સર ગેંગ …
-
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત કાલુ ગરદન ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ગેંગના 4 શખ્સને ઝડપી લઇને વધુ તપાસ શરુ કરી છે. અમદાવાદના જુહાપુરામાં અસામાજીક તત્વો વચ્ચે તણાવ વધી ગયો …