Download Apps

GirSomnath

  • તાલાલાના ગુંદરણ ગામે કાળીધારની સીમમાંથી હથિયારોની ફેક્ટરી ઝડપાઇએસઓજીએ ગેરકાયદેસર હથિયારોની ફેક્ટરી ઝડપી પાડીદેશી બનાવટની બંદૂક 4, જીવતા કારતૂસ 13, તલવાર, ધારિયા, છરી, ગુપ્તી, કુહાડા, ફારસી મળીને કુલ ૨૩ જેટલા ધારદાર હથિયારો મળી આવ્યા…હથિયાર બનાવવા માટેનું કટર અને વેલ્ડીંગ મશીન પણ કબ્જે કર્યુંએસઓજી પોલીસે એક શખ્સની કરી ધરપકડ…સૌરાષ્ટ્રમાં હથિયાર રાખવાનો ભારે ક્રેઝ જોવા મળી રહà

  • ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં 25 શ્વાન (Dog)ને મોતને ઘાટ ઉતારી દેવાતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.  25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેવાયાક્રુરતાની હદ પાર કરતા મનુષ્યોનું એક રાક્ષસી કૃત્ય સામે આવ્યું છે. જેમાં આજોઠા ગામમાં સમુહ લગ્ન નિમિતે સફાઈ અભિયાનના નામે ગામને શ્વાન મુક્ત બનાવવાનું અભિયાન ચલાવી 25 જેટલા શ્વાàª

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ને લય રાજ્યના રાજકારણમાં ગરમી આવી છે. આગામી 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરાશે ત્યારે અમે આપને આજે એક એવા મતદાતા સાથે રૂબરૂ કરાવી શું છે  ત્યારે સમાચાર મળી રહ્યા છે કે જે મતદાતા (voter)પોતાના મતાધિકારને લય વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે. કોણ છે આ મતદાતા. અને શા માટે તેણે વિશ્વમાં મતાધિકારને લય આગવી ઓળખ ઉભી કરી છે.આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા મત

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)પહેલા કોંગ્રેસ(Congress)ને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. ત્યારે  સમાચાર મળી  રહ્યા  છે  કે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ (Bhaga Barad) ભાજપમાં આવતી કાલે  કેસરીઓ  ધારણ  કરશે. ભગા બારડ તાલાળાના ધારાસભ્ય છે. જે પોતાના પંથકમાં બહોળી લોકચાહના ધરાવે છે. કોંગ્રેસના આ કદાવર નેતા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેઑ આવતીકાલે સવારે કમલà

  • ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસરબાળકીની સગી ફોઈએ  હત્યાકાંડની આપી હતી પ્રેરણાપુરાવાનો નાશ કરવા બદલ બાળકીના દાદા બન્યા આરોપીગીરસોમનાથ જિલ્લાના ધાવા ગામે ધૈર્યા નામની 14 વર્ષીય બાળકીની તાંત્રિક વિધિથી હત્યા કરાઈ હોવાના ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટીગેશન રિપોર્ટીંગ બાદ બાળકીના પિતા અને મોટા પપ્પાની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ આ હત્યાકાંડમાં પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ

  • ગીરસોમનાથના એક ગામમાં ગામલોકોએ જાત મહેનત જિંદાબાદનું સુત્ર સાર્થક કર્યુ છે. વર્ષોથી બ્રિજની કામ કરી રહેલા આ ગ્રામજનોની માંગ પુરી ન થતા આખરે તેમણે પોતાના ખર્ચે જ શક્તિ  પ્રમાણેનો નાનો બ્રિજ તૈયાર કરવાનું બિડુ ઝડપ્યું છે.15થી વધુ ગામોના લોકો પરેશાન ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના કાંધી ગામમાં રાવળ નદી પર બ્રિજ ન હોવાના કારણે 15 થી વધુ ગામોના લોકો હેરાન થઇ રહ્યા છે. વારંવાર સરકાર પાà

  • ઉનામાં (Una) શાળાના શિક્ષકની નિર્દયતા સામે આવી છે. શાળાના શિક્ષકને વિદ્યાર્થીને આકરી સજા ફટકારતા હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડી છે. જ્યારે આ મામલે શાળાના આચાર્ય અજાણ હતા અને તેમને આ મામલે પુછતા તેમણે લુલો બચાવ કર્યો હતો.સ્કૂલમાં વિદ્યાર્થીએ સફાઈની ના પાડતા શિક્ષક આકરી સજા ફટકારી છે. સફાઈની ના પાડ્યા બાદ શિક્ષકે (Teacher) વિદ્યાર્થીને 200થી વધુ ઉઠક-બેઠકની આકરી સજા કરાવતા વિદ્યાર્થીની

  • ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગામે માસૂમ દીકરીની ચઢાવાયેલી બલિના કિસ્સાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. આ બાળકીને તેના પિતા અને કાકાએ જ બલિ ચઢાવી હતી. જો કે આ માસૂમ બાળકી તેના પિતાને અઢળક પ્રેમ કરતી હતી પણ તેનો નિષ્ઠુર પિતા બાળકીને બલિ ચઢાવતા પણ ચુક્યો નથી. બાળકીએ તેના પિતાના જન્મદિવસ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતા પણ તેના નિર્દયી પિતાએ તેની હત્યા કરી હતીઅંધશ

  • આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. જેને ટેકનોલોજીનો યુગ કહેવાય છે ત્યારે આજે પણ ઘણી જગ્યાએ અંધશ્રદ્ધા જીવંત હોય તેવું દેખાઇ રહ્યું છે. તાજેતરમાં ગુજરાત ફર્સ્ટની ટીમે એક ઘટના કે જેમા એક માસૂમ બાળકીને અંધશ્રદ્ધાનો ભોગ બનવું પડ્યું છે તેને ઉજાગર કરી આજના યુગનો માનવી આજે પણ કેવા વિચાર ધરાવે છે તે જનતા સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આપ સૌ જાણો જ છો કે, ગુજરાત ફર્સ્ટની ટીમે ગઇકાલ (બુધ

  • ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગની અસરગીર સોમનાથમાં અંધશ્રદ્ધામાં લેવાયો બાળકીનો ભોગવળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારીતાર અને લાકડી વડે બાળકીને માર્યો હતો ઢોર મારવાળમાં લાકડી બાંધી બાળકીને ભૂખી તરસી બેસાડી હતીબાળકીનું મૃત્યુ થયા બાદ પ્લાસ્ટીકમાં વીંટી અંતિમવિધિ કરીગીર સોમનાથ (Gir Somnath) જીલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામે નવરાત્રિના આઠમા દિવસે દિકરીàª

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00