સુરતના વરાછા વિસ્તારમાં આજે અજીબ ઘટના બની હતી. સુરતના વરાછા વિસ્તારમા વિઠ્ઠલ નગર સોસાયટીમાં અચાનક જમીનમાંથી કાદવ બહાર નીકળવા લાગ્યો હતો. સોસાયટીના નળોમાંથી પાણીને બદલે કાદવ બહાર આવવા લાગ્યો હતો. એકાએક એવુ થયું કે, આખી સોસાયટી કાદવ-કાદવ થઈ ગઈ. જેને પગલે અધિકારીઓ પણ દોડતા થયા. હાલ સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી આમ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પહેલા એક બે ઘરોના રàª
-
-
ગુજરાત
મુખ્ય રોડ પરથી મેદાનમાં 25 ફૂટ અંદર ધસી આવી કાર, કસરત કરી રહેલા વૃદ્ધ માટે બની ગઇ કાળ
by Vipul Pandyaby Vipul Pandyaબોપલ ઘુમા રોડ પર અકસ્માતમાં એક વૃદ્ધના મોતની ઘટના સામે આવી છે…એક કાર મુખ્ય રોડ પરથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં ધસી આવી હતી..અને ત્યાં કસરત કરી રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત થયું છે. દરમ્યાન કાર ઝાડીમાં ફસાઈ ગઈ હતી.. લોકોએ જોયું તો કારમાં દારૂની બોટલો મુકેલી હતી.ઉપરાંત કારમાંથી ગ્લાસ અને પડીકા પણ મળી આવ્યા.. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
-
રાજકોટ
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન, રાજકોટમાં 13 દિવસ સુધી યોજાશે પ્રિ-નેશનલ હોકી કેમ્પ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે. રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે હોકીની રમત રમાશે. ત્યારે પ્રિ-નેશનલ હોકી કેમ્પમાં 30 મહિલા હોકી ખેલાડીઓનું આગમન થયું છે. ત્યારે આ રમત રમાય તે પહેલા હોકી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.મહત્વનું છે કે, રાજકોટનું મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ જ્યાં 36મી નેશનલ ગેમ્સની હોકીની રમત રમાશે. નેશનલ ગેમ્સ પહેલા અત્યારે ગુજરાત હોકી à
-
IPLવિડીયો
મેદાનમાં એક દર્શક ઘૂસી આવ્યો તો પોલીસકર્મીએ ખભા તગેડી મૂક્યો, Video
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022ની એલિમિનેટરી મેચ દરમિયાન એક દર્શક મેદાનમાં ઘુસી આવ્યો હતો. જે પછી એક પોલીસકર્મી દોડતા આવ્યો અને તેને પોતાના ખભા પર ઉઠાવી મેદાનની બહાર કર્યો હતો. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી.દર્શક દ્વારા મેદાનમાં આવવું અને ત્યારબાદ પોલીસકર્મીનું તેને ખભા પર ઉઠાવીને લઇ જવું, મેદાનમાં ઉભેલા વિરાટ કોહલીને કોમેડી કરવા પ્રેરી રહ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડનમાં આયોજિત આ