ડૉ.અતુલ ચગ કેસમાં હાઇકૉર્ટે ફટકારી નોટિસગુજરાત હાઇકૉર્ટે 4 પોલીસ અધિકારીને ફટકારી નોટિસકન્ટેમ્પ્ટ ઓફ કૉર્ટ અંગે થયેલી અરજી સામે નોટિસ28 માર્ચે આ મામલામાં થશે વધુ સુનાવણીDIG મયંકસિંહ ચાવડાને ગુજરાત હાઇકૉર્ટની નોટિસSP …
-
-
-
-
ગુજરાત
મૃતકોના પરિવારજનોને 10 લાખ અને ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયા ચૂકવવાનો HC નો આદેશ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના ગત વર્ષે 30 ઓક્ટોબરના રોજ થઇ હતી. જેમા અંદાજે 135 જેટલા લોકોના જીવ ગયા હતા. ઉપરાંત ઈજાગ્રસ્તોની સંખ્યા પણ વધારે હતી. હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે …
-
ગાંધીનગર
કુમારી સોનિયાબેન ગોકાણીએ ગુજરાત ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લીધા
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે કુમારી સોનિયાબેન ગિરિધર ગોકાણી (Soniaben Gokani)ને ગુજરાત ઉચ્ચ ન્યાયાલય (Gujarat High Court)ના મુખ્ય ન્યાયાધિપતિ (Chief Justice) તરીકે શપથ લેવડાવ્યા હતા.રાજભવનમાં યોજાયો સમારોહરાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં …
-
ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મટન અને ચિકન વેચાણ કરતા ડભોઇ (Dabhoi)ના ચીકન સેન્ટરો ની દુકાનો ઉપર ડભોઇ નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી. ૬ જેટલી દુકાનો …
-
અમદાવાદ
ડૉ. આર. કે. પટેલને કેમ U N મહેતા હોસ્પિટલનું ડિરેક્ટર પદ છોડવું પડ્યું?
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યની ખૂબ જાણીતી યુ.એન.મહેતા હોસ્પિટલના (U N Mehta Hospital) ડિરેક્ટર પદેથી ડૉ. આર. કે. પટેલે (Dr R K Patel) ચૂપચાપ રાજીનામું આપી દીધું છે. વિવાદનું બીજું નામ એટલે ડૉ. આર. …
-
ગુજરાત
ગુજરાતી ન ભણાવતી શાળા સામે કોર્ટની લાલ આંખ, સરકારને કહ્યું, ભય વિના પ્રીત નહિ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માગ સાથે થયેલી અરજી પર હાઈકોર્ટમાં (Gujarat High Court)સુનાવણી હાથ ધરાઈ હતી. જેમા હાઈકોર્ટે ટકોર કરી છે કે જે શિક્ષણ બોર્ડ ગુજરાતમાં …
-
ગુજરાત
પુલ જોખમી હોવાની જાણ છતાં ઉપયોગ માટે ખુલ્લો રખાયો, મોરબી નગરપાલિકાએ હાઈકોર્ટમાં સ્વિકારી ગંભીર ભૂલ
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી નગરપાલિકાએ સ્વિકારી પોતાની ગંભીર ભૂલઆગામી 24 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશેકોર્ટેના સવાલોના જવાબ સોંગદનામા પર રજુ કરવા આદેશMorbi Bridge Callops : રવિવારની એ સાંજ કદાચ કોઈ નહી ભૂલી શકે …
-
ગુજરાત
રખડતા ઢોર મુદ્દે તંત્રએ લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર : હાઇકોર્ટ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં રખડતાં ઢોર મામલે આજે વધુ એક વખત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. જેમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા હાઇકોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, …