Download Apps

GujaratiJournalism

  • ‘લગ્નની
    વિધિ થઈ ગઈ પછી વિદાયનો પ્રસંગ આવ્યો. કેટલો ઈમોશનલ માહોલ હોય અને નીલેશ બધાને કહે, જલદી કરો જલદી કરો… અમારે નીકળવું છે. વિદાય થઈ ગઈ અમે બધાં બસમાં બેઠાં. વરરાજો મારી સામે જોવાને બદલે કે મારી સાથે વાતો કરવાને બદલે ચોપડીમાં મોઢું ઘાલીને બેઠો હતો. આખા રસ્તે ખપ પૂરતી વાતો માંડ કરી. બસ મોડી પડશે તો પરીક્ષામાં બેસી નહીં શકાય. એટલે જાનની બસમાંથી ઉતરીને સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન પકડીà

  • તમે
    ફોન કરો અને ફોન ઉપાડનાર વ્યક્તિ જો ઉપરના આ બે શબ્દો
    બોલેને તો સામેની વ્યક્તિ મનોજ શાહ જ હોય એવું
    સમજી લેવાનું. એકદમ સૌમ્ય સ્માઈલ સાથેનો ચહેરો. મુંબઈની દોડધામભરી જિંદગીમાં શાંતિથી વાત કરે એવું વ્યક્તિત્વ એટલે મનોજ શાહ. ક્રિએટિવિટીનો ભંડાર અને અલગ-અલગ ફલકના વિષયો ઉપરની અભિવ્યક્તિની એમની પકડ કોઈપણને આભામાં નાખી દે એવી છે. સફળતા સુધીની એમની આ સફરમાં સાથ
    છે કલ્પનાબહેનનો. તું ઘàª

  • ‘મારા
    ગર્ભમાંથી જે લઈને આવ્યો હતો એ પણ આજે
    એના બાલમોવાળા ઉતર્યાં એની સાથે ઉતરી ગયું.’ આંખો સામે દીકરા શાંતનુની બાબરી ઉતરવાની વિધિ થઈ રહી હતી. પિંકીની આંખોમાં ચોમાસુ ઊભરી આવ્યું હતું.

    ડિટ્ટો
    આવો જ સીન વાંચ્યો
    છેને!

    શિશિર
    રામાવતના હાથે લખાયેલી નવલકથામાં?

    જી
    હા, ફીલિંગ હતી પત્ની પિંકીની. એની આ અનુભૂતિને શિશિર
    રામાવતે પોતાની નવલકથામાં બખૂબી ઉતારી છે. ‘ચિત્રલેખા’માં છપાયેલી ધા

  • ‘દિલ્હીથી
    દીપક સોલિયા નામનો પત્રકાર આપણે ત્યાં જોઈન કરે છે. ડેસ્ક અને રિપોર્ટીંગ બંને કરશે.’


    વાત ‘અભિયાન’ની મુંબઈ ઓફિસમાં સાંભળી ત્યારે મને (એટલે કે, હેતલ દેસાઈને) દીપક સોલિયા નામમાં એક પ્રતિસ્પર્ધી દેખાયો. મનોમન એવું વિચાર્યું કે, આવી જા. જોઈ લઈશું.

    દીપક
    સોલિયા નક્કી કરેલાં દિવસે ઓફિસે આવ્યા.

    હેતલ
    દેસાઈએ એને પૂછ્યું કે, ‘તમે ‘ઈન્ડિયા ટુડે’ શા માટે છોડ્યું?’

    દીપકભાઈએ
    પોà

  • વાચકો
    માટે હસમુખ ઠક્કર નવું નામ હશે. પણ જો એમ લખીએ કે, સલિલ દલાલ તો તરત જ યાદ આવશે
    કે, સંદેશ દૈનિકની સંસ્કાર પૂર્તિમાં લખે છે ને એ! હવે એમ લખું કે, સલિલ દલાલ અને હસમુખ ઠક્કર બંને એક જ વ્યક્તિ છે.
    તો કદાચ ફિલ્મી વાત લાગશે. પણ એ સાચી વાત
    છે કે, હસમુખ ઠક્કર જ કેનેડા બેસીને
    આપણાં સૌ માટે ‘ફિલમની ચિલમ’ લખે છે સલિલ દલાલ નામથી.

    સોશિયલ
    મિડીયા ફેસબુકનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ લેખનની દુનિયામાં કર્યો

  • સાહિત્ય
    અકાદમીના પૂર્વ અધ્યક્ષ,
    મુખ્યમંત્રીની ઓફિસમાં ખાસ ફરજ ઉપર કાર્યરત્  અધિકારી,
    કવિ, લેખક, વક્તા એવા ભાગ્યેશ જહાના જીવનસંગિની ઝરણાબહેન કહે છે, ‘1981મા અમારી સગાઈ અને લગ્નના ગાળા વચ્ચે એમણે મને પાંચ-સાત કવિતાઓ લખી હતી. એ દિવસોમાં જ
    મને ખબર પડી ગઈ હતી કે, એ કવિ છે.
    આ કવિ લગ્નને
    ચોથે જ દિવસે આઈએએસની
    પરીક્ષા આપવા માટે નીકળી ગયા હતા. સર્જકના સાથીદારની સાથોસાથ એમના આઈએએસ અધિકારી હોવ

  • ગુજરાતી
    સાહિત્ય અને લેખનની દુનિયાના લગભગ દરેક ગુજરાતી ભાષાના જાણકાર માટે રઈશ મનીઆર નામ અજાણ્યું નથી. ઉમદા, સહજ અને સરળ વ્યક્તિત્વના માલિક એવા રઈશભાઈ સફળ ડૉક્ટરની સાથોસાથ સફળ લેખક-કવિ-નાટ્યકાર પણ છે. કોઈ કાર્યક્રમનું સંચાલન કરવાનું હોય તો ઓડિયન્સને સતત જકડી રાખે અને પકડી રાખે એવું એન્કરીંગ એ કરી જાણે.
    અમદાવાદમાં અધીર અમદાવાદીની બુક ચીઝ ઢેબરાં બુકના લોન્ચના કાર્યક્રમ નિર્ધારà

  • ફિલ્મો
    વિશે મારું જ્ઞાન એટલે બસ કોણ હીરો છે અને કોણ હિરોઈન છે એટલું જ. સામાન્ય પ્રેક્ષકની જેમ હું પણ ફિલ્મો વિશે એટલું જ જાણતી હતી.
    એક ફિલ્મ પાછળ કેટલા બધાં લોકોની મહેનત હોય છે એ તો અભિષેકની
    પત્ની બની એ પછી જ
    ખબર પડી. ફિલ્મો જોવાનો નજરિયો કેવી રીતે બદલાયો એ વિશે માંડીને
    વાત કરે છે જાણીતા ફિલ્મ સર્જક અભિષેક જૈનના પત્ની શૈલી.

    સ્માઈલ
    ડિઝાઈનર ડેન્ટીસ્ટ આમ તો અભિષેક જૈનના ચહેરા પરના àª

  • આજે ઈન્દુબેન અને
    તારકભાઈ આપણી વચ્ચે નથી રહ્યાં. પણ એમની સાથેની આ વાતો આજેય એટલી જ લાઈવ લાગે છે.
    જાન્યુઆરી 2017માં લીધેલી મુલાકાતની વાતો.

    સતત
    પિસ્તાલીસ વર્ષ સુધી આખી ‘દુનિયાને ઉંધા ચશ્મા’
    વડે એક જુદી જ દુનિયાનો નજારો
    જેમણે કારવ્યો એમનું નામ છે, તારક મહેતા. ટપુડો, જેઠાલાલથી માંડીને શ્રીમતીજીનું પાત્ર લાખો વાચકોના દિલ પર રાજ કરે છે. ટપુડાના તોફાન અને માળાની દુનિયાની સેર કરાવતા તારà

  • ‘મારા
    માટે લેખન એટલે તપશ્ચર્યા અને એમાં તમામ તબક્કાની સાથીદાર એટલે અવંતિકા. મારા મૂડથી માંડીને મારી તમામ સગવડોને સમજણપૂર્વક સાચવી જાણે એ છે અવંતિકા.
    સેક્રેટરિયલ હેલ્પ, ઘરના તમામ નાનામોટાં કામકાજથી માંડીને બધું જ સહજતાથી કરી
    લે અને મને અણસાર સુદ્ધાં ન આવવા દે.
    પોતે જ બધું કરે
    છે એવો કોઈ ભાર રાખ્યાં વિના મારા લેખન માટે મોકળાશ કરી આપે એ છે અવંતિકા.’
    આ શબ્દો છે,
    પદ્મશ્રી ગુણવંત શાàª

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00