Download Apps

GujaratTitans

  • તમામ ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સીઝન શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક સમાચાર અનુસાર, આગામી સિઝનના સમગ્ર શેડ્યૂલની જાહેરાત IPLની સત્તાવાર વેબસાઇટ પર 17 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે કરવામાં આવશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટીમ સિઝનની પ્રથમ મેચ રમતા જોવા મળશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ તે કઈ ટીમ સામે રમશે તે તો શેડ્યૂલ જાહેર થયા બાદ જ ખબર પડશે.વિમેન્સ પ્રીમ

  • ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું બ્યુગલ આજથી (23 ડિસેમ્બર) સાચા અર્થમાં વાગવા જઈ રહ્યું છે. કોચીમાં આજે આગામી સિઝન માટે મીની હરાજી શરૂ થઈ ગઈ છે અને આ વખતે મિની ઓક્શન માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેના પર તમામ ટીમો ઘણો ખર્ચ કરશે. IPLની હરાજી એક એવી જગ્યા છે જ્યાં મોટા-મોટા નામોની માંગ ઘણી વધુ હોય છે પણ એક વખત ઠોકર પડી ગઈ તો એ મોટા નામની કોઈ કિંમત રહેતી નથી. અત્યાર સુધી આવું ઘણા àª

  • IPLની નવી ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં રોડ શો સાથે પોતાની જીતની ઉજવણી કરતી જોવા મળી રહી છે. ટ્રોફીની સાથે, ટીમે બસ પ્રવાસનું આયોજન કર્યું છે અને તેઓ તેમના ચાહકો અને સમર્થનનો આભાર માનતા જોવા મળી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સે તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ રોડ શો વિશે અગાઉથી જ માહિતી આપી દીધી હતી. ગુજરાત ટાઈટન્સની જીત બાદ આજે અમદાવાદ ખાતે ભવ્ય રોડ શો થઇ રહ્યો છે, જેમા એક ઓપન બસમા

  • IPL 2022 સિઝન ગુજરાત ટાઈટન્સે જીતી લીધી છે. આ ટીમે પોતાની ડેબ્યૂ ટૂર્નામેન્ટમાં જ આ કારનામો કરી બતાવ્યો છે. હાર્દિકની સેનાએ જીત બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ સિવાય RJ ધ્વનિત પણ હાજર હતો.ગુજરાત ટાઈટન્સની ટીમે ગત રાત્રિએ રાજસ્થાન રોયલ્સને હરાવી ટૂર્નામેન્ટને પોતાના

  • ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સિઝન રવિવારે પૂર્ણ થઇ ગઇ છે. ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ (GT) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ (RR) સામે 7 વિકેટથી જીત નોંધાવીને તેમનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું. ગુજરાત ટાઈટન્સે તેમની પ્રથમ સિઝનમાં જ ટૂર્નામેન્ટ પૂર્વેની તમામ આગાહીઓને ફગાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીતીને ચૌંકાવી દીધા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સિઝન à

  • પોતાની ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમ જે રીતે રમી છે તે ખરેખર વખાણના લાયક છે. IPL ટૂર્નામેન્ટમાં એક નવી ટીમ તરીકે આવવું અને એક એવી ટીમો કે જેઓ આ ટૂર્નામેન્ટમાં પોતાનો એક અલગ જ દબદબો ધરાવે છે તે ટીમોને પછાડી ફાઈનલમાં પહોંચવું અને ત્યારબાદ આ ટાઈટલ પોતાના નામે કરવું એ ખરેખર દર્શાવે છે કે ગુજરાતની ટીમ કેટલું સારું રમી છે. આ જીતને ગુજરાત ટાઈટન્સની ટીમ અમદાવાદીઓ સાથે શેર કરવા રોડ શà

  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2022ની
    ફાઈનલ પહેલા સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદના નરેન્દ્ર
    મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ધૂમ મચી છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    ઈતિહાસમાં પહેલી વખત એકસાથે 1.10 લાખ લોકો મેચ નિહાળશે. આ પ્રસંગે ભારતના ગૃહમંત્રી અમિત
    શાહ અને તેમની સાથે અનુરાગ ઠાકુર ભાગ લઈ રહ્યા છે. તો રણવિરસિંહ, એ.આર.રહેમાન
    પોતાના પર્ફોમન્સથ

  • IPL 2022ની ફાઇનલ મેચ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી
    છે. રાત્રે 8 વાગ્યે હાર્દિક
    પંડ્યાની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ ટાઈટલની લડાઈ માટે
    મેદાનમાં ઉતરશે. જ્યારે ગુજરાત તેની ડેબ્યૂ સિઝનમાં ટાઇટલ જીતવા પર નજર રાખશે, ત્યારે રાજસ્થાન ચેમ્પિયન બનીને ભૂતપૂર્વ કેપ્ટન શેન
    વોર્નને શ્રદ્ધાંજલિ આપવા માંગશે. જો સ્પર્ધાની વાત કરીએ તો રાજસ્થાન પર ગુજરાતનો
    દબદબો છે. આ સિàª

  • એશિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે આઇપીએલની ફાઇનલ મેચ રમાવાની છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હોઇ ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અનેરો છે. સ્ટેડિયમની આસપાસ બંન્ને ટીમના ચાહકોની ભીડ છે. દેશ વિદેશ માંથી લોકો આ મેચ જોવા અમદાવાદ આવ્યાં છે. 4 વર્ષ બાદ આજે આઇપીએલની ક્લોઝિંગ સેરેમની યોજાવાની છે ત્યારે અનેક જાણીતા મહાનુભાવો અને ક્રિકેટર્સ હાજરી આપવાના છે જેના લી

  • ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને IPL 2022 માં ખૂબ જ સારો સુકાની માનવામાં આવી રહ્યો છે. IPL 2022 થી જો કોઈ ખેલાડીને સૌથી વધુ ફાયદો થયો હોય તો તે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) છે. IPLની ફાઇનલમાં પ્રવેશી ચૂકેલા ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ હવે ભારતની કમાન સોંપવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. આ પણ વાંચો –  રાજસ્થાનને હરાવી ગુજરાત ટાઈટન્સ ફાઈનલમા

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00