Bhihar CM: Bihar CM Nitish Kumar લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક નિવેદન જાહેર કર્યું છે. તેમના કહ્યા પ્રમાણે તેમની સરકાર રાજ્યમાં 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવા …
-
-
Ration scam: West Bengal માં ration scam પર કેન્દ્રીય સુરક્ષા દળ દ્વારા તપાસ કડક રીતે હાથ ધરવામાં આવી છે. ત્યારે TMC નેતાઓ અને તેના સમર્થકો વિરુદ્ધ પુરાવા મળતા જ ED …
-
અમદાવાદ
વેજલપુરમાં સંબંધોને શર્મસાર કરતા બે કિસ્સા નોંધાયા, બન્ને કિસ્સામાં ભાઈએ જ બહેનને બનાવી હવસનો શિકાર
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદનાં વેજલપુરમાં ભાઈ-બહેનના સંબંધોને શર્મસાર કરતા બે કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે.એક કિસ્સામાં સગા માસીના દિકરાએ ૧૯ વર્ષીય બહેન સાથે બળજબરીથી દુષ્કર્મ આચરી તેની સાથે મારઝૂડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ …
-
મનોરંજન
ગ્લેમરસ અંદાજમાં કચરો નાખવા નીકળી અદા શર્મા, કચરાપેટી સાથે કર્યો ડાન્સ
by Vipul Pandyaby Vipul Pandyaસોશિયલ મીડિયાના આ સમયમાં સેલિબ્રિટીઓ ચર્ચામાં રહેવા માટે ભાતભાતની હરકતો કરતા હોય છે. કોઇ પોતાના વિવાદિત નિવેદનો વડે ચર્ચામાં રહે છે, કોઇ બોલ્ડ ફોટો અને વિડિયો શેર કરે છે તો …
-
અમદાવાદ
લેબોરેટરી શરૂ કરાવાના નામે 12 લાખની ઠગાઈ, ડૉક્ટર સહિત 3 સામે ફરિયાદ
by Vipul Pandyaby Vipul Pandyaરૂ.12 લાખની ઠગાઈઅમદાવાદનાં નિકોલમાં હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ કરવાના નામે એક યુવક સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. નિકોલમાં રહેતા અને ખાનગી પેથોલોજી લેબોરેટરી ધરાવતા વેપારીએ આ મામલે …
-
GujaratElectionResultરાષ્ટ્રીય
કોંગ્રેસને મોટો ઝટકો, વરિષ્ઠ નેતા અશ્વિની કુમારે પક્ષ છોડ્યો
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. પંજાબમાં આગામી 20 ફેબ્રુઆરીએ વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. UPA સરકારમાં કાયદા મંત્રી રહી …
-
અંતિમયાત્રામાં જનમેદની સુરતમાં યુવતીની હત્યાથી સુરતવાસીઓમાં ભારે રોષ છે. તો યુવતી જ્યાં રહેતી હતી તે આખી સોસાયટી હિબકે ચડી હતી . યુવતીની અંતિમયાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. …
-
રાજકોટ
પાટણવાવ મંડળીમાં લાખોની ગેરરીતિ, ખોટા બિલ મૂક્યા હોવાની ફરિયાદ
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટના ધોરાજીમાં પાટણવાવ જૂથ સહકારી મંડળીમાં 30 લાખથી વધુની ગેરરીતિ અને ઉચાપત થયાની ફરિયાદ નોંધાઈ છે. પાટણવાવ જૂથ સહકારી મંડળીમાં વહીવટકર્તાઓએ ગોડાઉન બાંધકામમાં ગેરરીતિ આચરતા લેખિત ફરિયાદ નોંધાવમાં આવી છે. મંડળીના …
-
રાષ્ટ્રીય
ISRO દ્વારા રડાર ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ, 2022ના પ્રથમ મિશનમાં બે અન્ય ઉપગ્રહો પણ સામેલ
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO)એ પોતાના આ વર્ષના પ્રથમ મિશન અંતર્ગત સોમવારે સેટેલાઈટ લોન્ચ કર્યું. સોમવારે સવારે 5:59 કલાકે મિશન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV-C52)નું સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી …
-
અમદાવાદ
સિવિલ હોસ્પિટલ વિવાદમાં, RMO-વહીવટી અધિકારીઓ પર ગેરરીતિના આક્ષેપ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોમાં ઘેરાયેલી છે. ગેરરીતિ બદલ ગુજરાત તકેદારી આયોગે સિવિલ હોસ્પિટલના બે ડોક્ટર અને 1 વહિવટી અધિકારી સામે તપાસના આદેશ આપ્યા છે. એમ્બ્યુલન્સ,વાહનો વેચી કાઢ્યાનો આરોપઅમદાવાદ સિવિલ હોસ્પિટલ …