વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઇને શરુ થયેલો વિવાદ હવે કોર્ટમાં પહોંચ્યો છે. મસ્જિદના સર્વેમાં શિવલીંગ મળ્યા બાદ આ આખો મામલો હવે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે હવે આ મસ્જિદના સર્વેનો બીજો રિપોર્ટ સામે આવ્યો છે. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો બીજો રિપોર્ટ ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ બીજા રિપોર્ટમાં ઘણા મોટા અને મહત્વના ખુલાસા થયા છે. મીડિયા રિપà
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
દેશભરમાં અનેક મસ્જિદોને લઈને વિવાદ, હવે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આવ્યું મેદાનમાં, આપી દીધી ચીમકી
by Vipul Pandyaby Vipul Pandyaહાલમાં દેશભરમાં મસ્જિદમાં હિંદુ દેવી દેવતાઓને લઈને અને હિંદુ
મંદિરો તોડીને મસ્જિદ બનાવી હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અનેક
મસ્જિદોને લઈને હાલમાં મોટાપાયે વિવાદ ચાલી રહ્યા છે ત્યારે હવે મુસ્લિમ પર્સનલ લો
બોર્ડ મેદાનમાં ઉતર્યું છે. દેશના મુસ્લિમોની મુખ્ય સંસ્થા ઓલ ઈન્ડિયા મુસ્લિમ
પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ દેશમાં મુસ્લિમોના પૂજા સ્થાનોને કથિત
રીતે નિશાન બનાવવા અંગે સઠ-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે આવતીકાલ સુધી સુનાવણી ટળી, કાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
by Vipul Pandyaby Vipul Pandyaવારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ સર્વે કેસની સુનાવણી શુક્રવારે બપોરે 3 વાગ્યે થશે. હિન્દુ પક્ષ તરફથી આ કેસમાં વધુ સમય આપવાની માંગણી કરવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને ચુકાદો આપવા પર રોક લગાવીજ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને કોઈ આદેશ ન આપવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલા હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને આવતીકાલે સુનાવણી માટે કોર્ટને વિનંતી કરી હતી. જ્યારે યુપીના
-
રાષ્ટ્રીય
પૂર્વ કમિશનર અજય મિશ્રાએ કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો, હિંદુ ધર્મના પ્રતીકો મળ્યા?
by Vipul Pandyaby Vipul Pandyaભૂતપૂર્વ અજય મિશ્રા દ્વારા 6 અને 7 મેના રોજ કોર્ટના આદેશ પર વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ બુધવારે સાંજે રજૂ કરવામાં આવ્યો હતો. બે પાનાના આ રિપોર્ટમાં તેમણે હિંદુ ધર્મના પ્રતીકો અને અવશેષો મેળવવાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે તેમણે કહ્યું હતું કે પ્રશાસન અને મુસ્લિમ પક્ષ તરફથી કોઈ સહયોગ નથી.સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મિશ્રાને તેમના સર્વે રિપોર્ટàª
-
રાષ્ટ્રીય
ક્યાં સુધી સત્ય છુપાવશો ? હકીકતો સામે આવવા દો, જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે RSSનું પહેલું નિવેનદ આવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaકાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે ચાલી રહેલા વિવાદ
વચ્ચે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બુધવારે કહ્યું કે તથ્યો બહાર આવવા
દેવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સત્યને લાંબા સમય સુધી છુપાવી શકાય નહીં.
આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું, કેટલાક તથ્યો સામે આવી રહ્યા છે. હું માનું છું કે હકીકતો બહાર
આવવા દેવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં સત્ય બહાર આવશે. આરએસએસની કોઠ-
ગુજરાત
સત્ય હંમેશાં સત્ય જ રહે છે, સૂરજ છુપ્યો નહીં રહે : જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે કથાકાર મોરારિબાપુનું નિવેદન
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા થોડા દિવસોથી કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ શરુ થયે છે. પહેલા તો મસ્જિદના સર્વેનો વિરોધ કરાયો હતો. ત્યારબાદ જ્યારે સર્વે થયો ત્યારે સોમવારે ત્યાંથી શિવલીંગ મળ્યાનો દાવો હિંદુ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ એવો આદેશ આપ્યો છે કે જ્યાંથી શિવલીંગ મળી આવ્યું છે તે જગ્યાને સીલ કરી દેવામાàª
-
રાષ્ટ્રીય
અજય કુમાર મિશ્રાને કોર્ટ કમિશનમાંથી હટાવ્યા, રિપોર્ટ રજૂ કરવા માટે 2 દિવસનો સમય મળ્યો
by Vipul Pandyaby Vipul Pandyaજ્ઞાનવાપી મસ્જિદનો
સર્વે પૂર્ણ થયો છે. આ અંગે આજે વારાણસી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ આ વિવાદ ઉગ્ર બન્યો છે. હિન્દુ પક્ષ તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળી આવ્યું છે, જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે તે શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે. આ અંગે આજે વારાણસી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હ -
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે પૂર્ણ, આવતી કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
by Vipul Pandyaby Vipul Pandyaવારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ ના પરિસરની વીડિયોગ્રાફી સર્વે સોમવારે સતત ત્રીજા દિવસે કરવામાં આવી રહી છે. સર્વેની કામગીરી દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદ સર્વે ટીમમાંથી એક સભ્યને હટાવવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. તેમના પર સર્વેની માહિતી લીક કરવાનો આરોપ છે. જ્ઞાનવાપી સર્વેમાં સામેલ વરિષ્ઠ પત્રકાર ડો.રામપ્રસાદ સિંહને સર્વેમાં ભાગ લેતા અટકાવવામાં આવ્યા હતા.આવતી કાલà«
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મસ્જિદનો બીજા દિવસ પૂર્ણ, રિપોર્ટ 17 મેના રોજ કોર્ટમાં રજૂ કરાશે
by Vipul Pandyaby Vipul Pandyaકોર્ટના આદેશ પર શનિવારે જ્ઞાનવાપી કેમ્પસમાં નવેસરથી સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજા દિવસે એટલે કે રવિવારે સર્વેની ટીમે પરિસરનો ઉપરનો ભાગ સરવે કર્યો હતો. મળતી માહિતી મુજબ બીજા દિવસે સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કાગળની કાર્યવાહી પછી, ટીમ બહાર છે. કોર્ટ કમિશનર વધુ સર્વેની માહિતી આપશે. આજે મસ્જિદની અંદર અને ઉપરના ઓરડાઓ, પશ્ચિમ દિવાલ અને ગુંબજનો સર્વે કરવામાં આવ્યો હતà