દિવસે સખત ગરમી અને રાત્રે ઠંડી ડબલ સિઝનથી બીમારીઓ વધી છે. ત્યારે હજુ એક પખવાડ્યું ડબલ સીઝન રહેવાની સંભાવના છે. ક્યારે સીઝનેબલ બીમારીઓમાં 25% થી વધુ નો વધારો નોંધાયો છે. …
-
-
-
-
અમદાવાદ
ડબલ ઋતુને કારણે સીઝનેબલ બીમારીઓમાં 25% નો વધારો, AMA એ આપી મહત્વની સૂચનાઓ
by Vipul Pandyaby Vipul Pandya -
ગુજરાત
Bad Cholesterol વધે તો આવી શકે છે અંધાપો, આ 3 લક્ષણ જણાય તો પહોંચી જવું ડોક્ટર પાસે
by Vipul Pandyaby Vipul Pandyaઅનિયમિત જીવનશૈલી અને અનહેલથી ફૂડ ખાવાની આદતના કારણે શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ જન્મ લે છે. તેમાં સૌથી વધારે જોખમી છે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી જવું. કોલેસ્ટ્રોલ મીણ જેવો પદાર્થ હોય …
-
ગુજરાત
એન્ટિબાયોટિક પેટના રોગોનું જોખમ 48% વધારે છે, 40 વર્ષની ઉંમર પછી સંભાળીને લેવી એન્ટિબાયોટિક
by Vipul Pandyaby Vipul Pandyaન્યુયોર્ક યુનિવર્સિટીના સંશોધકોએ લગભગ 6.1 મિલિયન ડેનિશ લોકોના આરોગ્ય ડેટાનું વિશ્લેષણ કર્યું. તેના દ્રારા એવું જાણવા મળ્યું કે જે લોકો કોઈપણ કારણોસર સતત એન્ટિબાયોટિકનો ઉપયોગ કરે છે, તેઓમાં એન્ટિબાયોટિક્સ ન …
-
ગુજરાત
નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોની મુશ્કેલી વધારી શકે છે કોરોના, જાણો કેવી રીતે બચી શકાય
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વના ઘણા દેશોમાં જે રીતે કોરોના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે, તેનાથી લોકોની ચિંતા વધી ગઇ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, BF.7 વેરિઅન્ટના સંક્રમણના કિસ્સામાં ગંભીર રોગના કિસ્સાઓ ઓછા …
-
અમદાવાદ
શું તમે પણ અણગમતા વાળથી પરેશાન છો? તો અપનાવો આ અનોખી ટિપ્સ..
by Vipul Pandyaby Vipul Pandyaતમે જો તમારા શરીરના અણગમતા વાળથી પરેશાન છો. તો ઘરગથ્થુ ઉપાયથી જ તમે એનાથી છુટકારો મેળવી શકો છો. જો તમારા ચહેરા પર અણગમતા વાળ છે. તો તેને હટાવવા માટે પેઇનફૂલ …
-
ગુજરાત
શું તમને પણ શિયાળાની ઋતુ દરમિયાન પગમાં વાઢિયા પડે છે? તો અપનાવો આ ઉપાય
by Vipul Pandyaby Vipul Pandyaશિયાળામાં પગમાં વાઢિયા પડવાની સમસ્યાનો મોટાભાગના લોકો સામનો કરે છે. શિયાળામાં પગની ચામડી સૂકી બની જતા તે ફાટવાની અને વાઢિયા પાડવાની સમસ્યાનો સૌ કોઈ સામનો કરતું હોય છે. સ્ત્રીઓ સુંદર …
-
ગુજરાત
શું ડુંગળીનો રસથી ખરેખર નવા વાળ આવે છે ? જાણો આ અંગેના અભ્યાસમાં શું જાણવા મળ્યું
by Vipul Pandyaby Vipul Pandyaયુવાનોમાં વાળ વધવાની સમસ્યા સામાન્ય બની રહી છે. દર પાંચમાંથી એક યુવક ઝડપથી વાળ ખરવા, નાની ઉંમરે ટાલ પડવાથી પરેશાન છે, જેના માટે જીવનશૈલીમાં વિક્ષેપ, આહાર સંબંધી સમસ્યાઓ અને કેમિકલયુક્ત …