Ayodhya News: Ayodhya માં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગને લઈ Ayodhya સહિત દેશમાં તાડમાર તૈયારીઓ શરું કરવામાં આવી છે. તો ત્યારે Ayodhya માં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિતિને લઈને વધુ…
-
-
આંતરરાષ્ટ્રીય
USA: ન્યુ જર્સીમાં હેલિકોપ્ટર ક્રેસ થયું, પાયલોટ સહિત બેનાં મોત, જાણો વિગત
by Vipul Senby Vipul Senઅમેરિકાના ન્યુ જર્સીથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા તેમાં સવાર પાયલોટ અને ફોટોગ્રાફરનું મોત નીપજ્યું છે. અમેરિકી મીડિયાએ આ અંગે માહિતી આપી છે. અમેરિકી મીડિયા મુજબ,…
-
ગુજરાત
Surat : ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિગ કરાતા ઉત્તેજના
by Vipul Pandyaby Vipul Pandyaસુરત પાસેના માંડવીના સથવાવ ગામે પાસે શુક્રવારે બપોરે ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિગ કરાતા સ્થાનિક લોકોમાં ઉત્તેજના છવાઇ ગઇ હતી. હેલિકોપ્ટરના કૃ ની મદદ માટે આર્મીનું અન્ય હેલિકોપ્ટર પણ સ્થળ…
-
રાષ્ટ્રીય
Nepal : વિદેશી નાગરિકોને લઈ જતું હેલિકોપ્ટર નેપાળમાં ક્રેશ, તમામ 6 લોકોના મોત
by Hiren Daveby Hiren Daveનેપાળમાં પાંચ વિદેશી નાગરિકો સાથે ઉડી રહેલું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. જેમા સવાર 5 વિદેશી નાગરિકો સહિત 6 લોકોના મોત થયા હતા. નેપાળ પોલીસે માહિતી આપતા કહ્યું હતું કે, સર્ચ…
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકાના અલાસ્કામાં આર્મીના બે હેલિકોપ્ટર ટ્રેનિંગ દરમિયાન ક્રેશ
by Hardik Shahby Hardik Shahઅમેરિકાના અલાસ્કાથી હેલિકોપ્ટર ક્રેશ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અલાસ્કામાં ટ્રેનિંગમાંથી પરત ફરતી વખતે અમેરિકન આર્મીના બે હેલિકોપ્ટર ક્રેશ થયા છે. આ વર્ષે અમેરિકામાં…
-
ગુજરાત
કન્યાને લેવા વરપક્ષ હેલિકોપ્ટર લઈને આવ્યો, પિતાએ ફૂલનો વરસાદ કરી વેલ વિદાય આપી
by Vipul Pandyaby Vipul Pandyaલગ્ન કરવા માટે વરરાજાઓ સૌપ્રથમ ઘોડા, હાથી, કાર, વિંટેજ કાર સહિતનો ઉપયોગ કરતા હતા. પરંતુ અત્યારે થોડો ટ્રેન્ડ અલગ જોવા મળી રહ્યો છે. હવે વરરાજા લગ્ન કરવામાં માટે જાય ત્યારે જાન હેલિકોપ્ટરમાં લઈ જાય છે ત્યારે રાજકોટમાં પ્રથમ વખત એવું બન્યું કે દરબાર જ્ઞાતિના રિતી રિવાજ મુજબ દીકરીના લગ્ન પિતાના આંગણે થવાને બદલે દીકરીના સસુરાલ ખાતે કરવામાં આવે છે. અને જેના લગ્ન થતાં હોય તે દીકરીને સà
-
આંતરરાષ્ટ્રીય
કિવમાં હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના, યુક્રેનના ગૃહમંત્રી સહિત 16ના મોત
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેનની રાજધાની કિવમાં હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ધટનામાં યુક્રેનના મંત્રી સહિત 16 લોકોના મોતના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. હેલિકોપ્ટર કિવની સીમમાં નાના બાળકો માટેની શાળામાં ક્રેશ થયું હતું. બાળકોની શાળા આગની જ્વાળાઓમાં લપેટાઇ કિવના ઉત્તર-પૂર્વમાં આવેલા નગર બ્રોવરીમાં આ ઘટના બની હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ
-
ગુજરાત
હવામાં ઉડતું હેલિકોપ્ટર અચાનક આવી ગયું ઈલેક્ટ્રિક વાયરની ઝપટમાં અને પછી…
by Vipul Pandyaby Vipul Pandyaસોશિયલ મીડિયામાં તમને રોજ અલગ-અલગ પ્રકારના વિડીયો જોવા મળી જશે. ઘણા જોવા લાયક હોય છો તો ઘણા જોઇને તમારા રૂંવાટા ઉભા થઇ જાય છે. તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમા એક ઉડતું હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બની જાય છે. આ વિડીયોને કોઇ શખ્સે દૂરથી પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતà«
-
ભારતીય નૌકાદળમાં બે રોમિયો હેલિકોપ્ટર
જોડાયા છે. રોમિયો નામથી ન જશો. તેનું અસલી નામ MH 60R મલ્ટી-રોલ હેલિકોપ્ટર છે. તેના નામમાં આર એ રોમિયોનું ટૂંકું સ્વરૂપ
છે. હવે 21 હેલિકોપ્ટરવિલ. તેમને આવતા હજુ ત્રણ વર્ષ લાગશે.
આ હેલિકોપ્ટરને ભારતીય નૌકાદળના સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર IAC વિક્રાંત પર પણ તૈનાત કરી શકાય છે.MH 60R મલ્ટી-રોલ હેલિકોપ્ટર અમેરિકાની
સ્કોર્સ્કી એરક્રાફ્ટ કંપની દ્વારા બનાવવામà -
આંતરરાષ્ટ્રીય
મેક્સિકન નેવીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, 14 લોકોના થયા મોત
by Vipul Pandyaby Vipul Pandyaમેક્સિકન નેવીના હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે. નેવીના આ બ્લેક હેલિકોપ્ટરના ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મળી રહેલી માહિતી અનુસાર, આ હેલિકોપ્ટરમાં 15 લોકો હતા, જેમાંથી 14 લોકોના મોત થયા છે જ્યારે એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. નેવી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હેલિકોપ્ટરન