અહેવાલ—કૌશિક છાયા, કચ્છ કચ્છ (Kutchh) ના જખૌ (Jakhow) દરિયા કિનારે નશીલા પદાર્થો મળવાનો સિલસિલો જારી રહ્યો છે. સીમા સુરક્ષા દળની ટીમે 15મી ઓગષ્ટે જખૌ નજીકના જુદા જુદા વિસ્તારોમાંથી ચરસના 31…
-
-
ગુજરાત
24 કલાકમાં કચ્છમાંથીજ હેરોઇનના વધુ ત્રણ પેકેટ મળી આવ્યા, દરિયાઇ મોજામાં તણાઇ આવ્યા હોવાનું તારણ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ અબડાસા તાલુકાના જખૌ નજીકના લુણા બેટ પર 3 હેરોઇનના પેકેટ કબ્જે કરાયાં છે. સીમા સુરક્ષા દળ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન હેરોઇનના આ પેકેટ કબ્જે કરાયા છે. પેકેટ…
-
અહેવાલ—કૌશિક છાયા, કચ્છ સરહદી કચ્છ જીલ્લામાં લખપત તાલુકાના કોટેશ્વરથી 6 કિલોમીટર કોરીક્રિક નજીક હેરોઇન મળી આવ્યું હતું.સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન પાંચ કરોડના હેરોઇનને જપ્ત કરાયું છે. 1 કિલો હેરોઇનની …
-
અહેવાલ–પ્રદિપ કચીયા, અમદાવાદ રાજ્યમાં દરિયાકિનારે અને સીમા નજીક અવાર નવાર ડ્રગ્સ પકડાય છે ત્યારે વધુ એક વાર 214 કરોડ રૂપિયાનું ડ્રગ્સ રાજકોટ નજીકથી પકડવામાં આવ્યુ હતુ. ક્યાંથી આવ્યો હતો ડ્રગ્સનો…
-
રાષ્ટ્રીય
મુંબઇમાંથી ઝડપાયું 1700 કરોડ રુપિયાનું ડ્રગ્સ, જાણો કેવી રીતે લવાયું હતું
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ (Delhi Police Special Cell)ને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે મુંબઈ (Mumbai)ના નવા શેરા પોર્ટ પર દરોડા પાડીને એક કન્ટેનર જપ્ત કર્યું છે. જેમાં કરોડો રૂપિયાની કિંમતનો હેરોઈન (Heroin)કોટેડ જેઠીમધ ભરાયું હતું. જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની કિંમત 1700 કરોડ રૂપિયા હોવાનું જણાવાઇ રહ્યું છે. દિલ્હી પોલીસની અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી કાર્યવાહી હોવાનું મનાઇ રહ્યું છે.2 અફઘાન નાગરિકોન
-
ગુજરાત ATS દ્વારા હાલમાં DRI સાથે કરેલ જોઇન્ટ ઓપરેશનમાં પકડી પાડવામાં આવેલ નાર્કોટીકસના મોટા જથ્થા સંદર્ભે ડી.જી.પી.શ્રી આશીષ ભાટિયાના અધ્યક્ષ સ્થાને આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં તેમણે ઓપરેશન ગીયર બોક્સની માહિતી આપી હતી.ગુજરાત એટીએ અને ડિઆરઆઈની ટીમે દુબઈથી આવેલો અને ફેબ્રુઆરી માસથી કોલકત્તા પોર્ટમાં પડેલો હેરોઈનનો જથ્થો ઝડપ્યો છે. પોલીસના ઓપરેશન ગીયર બોક્સમાં રà
-
અમદાવાદ
મુન્દ્રા પોર્ટના CFS વિસ્તારમાં કન્ટેનરમાંથી 376 કરોડનું હેરાઇન ઝડપાયું
by Vipul Pandyaby Vipul Pandyaફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠેથી કરોડોની કિંમતનું હેરોઇન પકડાયું છે. આ વખતે પંજાબ પોલીસની માહિતીના આધારે ગુજરાત ATS એ મુન્દ્રા પોર્ટના CFS વિસ્તારમાંથી 2 મહિનાથી પડી રહેલા કન્ટેનરમાંથી 376 કરોડનું ડ્રગ્સ પકડયું છે. આ ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાની રીત જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.તપાસમાં આ ડ્રગ્સ જેમાં સંતાડાયું હતું તેને બ્લ્યુ કાર્બન પેપર સેલોટેપથી ચોટાડી દેવાયું હતું જેથી એક્સ રે મશીનમà
-
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓ હાલમાં કંડલા પોર્ટ પર ઉત્તરાખંડ સ્થિત પેઢી દ્વારા આયાત કરાયેલ કન્સાઈનમેન્ટની તપાસ કરી રહ્યા છે. ચકચારી હેરોઇન કેસમાં પંજાબના નાના ગામમાંથી એક આયાતકારની ધરપકડ કરવામાં આવી છે. આ કન્સાઈનમેન્ટ ઈરાનના અબ્બાસ બંદરથી કંડલા બંદરે પહોંચ્યું હતું. 17 કન્ટેનર (10,318 બેગ) માં આયાત કરાયેલ માલનું કુલ વજન 394 MT છે અને તેને “જીપ્સમ પાવડર” તરીકે જાહà«
-
અમદાવાદ
એરપોર્ટ પરથી ઝડપાયેલા આફ્રિકન નાગરિકોના શરીરમાંથી હેરોઈનની 165 કેપ્સુલ કઢાઈ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદના એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરી મામલે ઝડયાયેલા આફ્રિકન પુરુષ અને મહિલાની મેડિકલ તપાસમાં તેઓના શરીરમાંથી હેરોઈનની 1.8 કિલો વજનની કેપ્સૂલ કાઢવામાં આવી છે. મહત્વનું છે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે 13 ફેબ્રુઆરીએ શારજહા એરપોર્ટથી અમદાવાદ આવેલા યુગાન્ડાના પુરુષને ઝડપ્યો હતો, જે પુરુષને સ્કેનિંગમાં તપાસવામાં આવતા તેના શરીરમાં નાની નાર્કોટિક્સ ડ્રગ્સની કેપ્સ્àª