જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વચ્ચે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, NSA અજીત ડોભાલ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, DG CRPF કુલદીપ સિંહ, બોર્ડર સિક્યોરિટી ફોર્સના વડા પંકજ સિંહ, જમ્મુ-કાશ્મીર DGP દિલબાગ સિંહ અને અન્ય મહત્વના અધિકારીઓ હાજર રહ્યા હ
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
કાશ્મીર પર લેવાશે મોટો નિર્ણય! અમિત શાહની RAW ચીફ, NSA અને LG સાથે હાઈલેવલ બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaકાશ્મીરમાં હિંદુઓની હત્યા પર ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીમાં એક બેઠક યોજાઈ છે. બેઠકનો પ્રથમ રાઉન્ડ બપોરે 2 વાગ્યે સમાપ્ત થયો છે અને ફરી એકવાર બેઠક 3 વાગ્યે શરૂ થશે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિંહા અને જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ પણ હાજર છે. તેમના સિવાય અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. કાશ્મીરમાં હિંદુઓની હત્યા અંગેની બેઠકમાં RAW ચીફ સ
-
રાષ્ટ્રીય
ગરમી અને આગથી થતા મોત મામલે PM મોદી એક્શનમાં, કરી હાઈલેવલ મિટીંગ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ ગુરુવારે હીટવેવ મેનેજમેન્ટ અને ચોમાસાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ
સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ ગરમીની લહેર અથવા આગની ઘટનાઓથી થતા મૃત્યુને ટાળવા માટે તમામ પગલાં લેવાની
જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ બેઠક દરમિયાન ભારત હવામાન વિભાગ અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે
સમગ્ર દેશમાં માર્ચ-મે 2022માં ઉચ્ચ તાપમાન રહેવા વિશે માહિઠ-
રાષ્ટ્રીય
રશિયા યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારતની સુરક્ષાને લઈને પીએમ મોદીની હાઈલેવલ બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaઆજે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો 18મો દિવસ છે. આ
દરમિયાન ભારતે રશિયા અને યુક્રેન તરફથી રાષ્ટ્રપતિ સાથે ઘણી વખત વાત કરી હતી.
ભારતે આ મામલે તટસ્થ ભૂમિકા ભજવી છે. રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે વડાપ્રધાન
નરેન્દ્ર મોદી ભારતની સુરક્ષા તૈયારીઓ અને વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યની સમીક્ષા
કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ
અને રાષ્ટ્રીય સુરક્ષા -
રાષ્ટ્રીય
નરેન્દ્ર મોદીએ રોમાનિયા અને સ્લોવાકિયાના વડાપ્રધાન સાથે વાત કરી, મદદ માટે આભાર માન્યો
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેનની સ્થિતિ સતત બગડી રહી છે. રશિયા દ્વારા હુમલા વધી રહ્યા છે અને ઉપરથી પરમાણુ યુદ્ધનું જોખમ પણ ઉભુ થયું છે. આવી સ્થિતિમાં તમામ દેશ પોતાના નાગરિકોને યુક્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢવા માટેના પ્રયાાસો કરી રહ્યા છે. ભારત દ્વારા પણ આ માટે ‘ઓપરેશન ગંગા’ શરુ કરાયું છે. અત્યાર સુધીમાં આ મુદ્દે વડાપ્રધાન મોદી ત્રણ બેઠક કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં સોમવારે રાતે વડાપ્રધાનની અધ્યક્ષત