Pakistan : પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી બાદ મત ગણતરી ચાલુ છે. વડાપ્રધાન બનવાની તૈયારી કરી રહેલા નવાઝ શરીફ પોતાની બંને બેઠકો પર અટવાયેલા દેખાઈ રહ્યા છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો …
-
આંતરરાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
Pakistan માં આજે વોટિંગ, પ્રોજેક્ટ ઈમરાન પછી, આર્મીનો નવાઝ પર દાવ…
by Dhruv Parmarby Dhruv ParmarPakistan : પાકિસ્તાનમાં હિંસા વચ્ચે નવી સરકાર બનાવવા માટે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઈમરાન ખાન જેલમાં હોવાને કારણે મુખ્ય સ્પર્ધા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) અને …
-
આંતરરાષ્ટ્રીય
Imran khan update: ઈમરાન ખાન વધુ એક કેસમાં આરોપી સાબિત થયો, 7 વર્ષની સજા ફટકારી
by Aviraj Bagdaby Aviraj BagdaImran khan update: Pakistan ના પૂર્વ વડાપ્રધાન હાલમાં જેલમાં બંધ છે. તેમ છતાં તેમના રાજકારણ અને અંગત જીવનને લઈને વારંવાર અનેક ખુલાસા થતા હોય છે. કોર્ટે બંને 7 વર્ષની જેલની …
-
આંતરરાષ્ટ્રીય
Bomb Blast : પાકિસ્તાનમાં ચૂંટણી રેલીમાં વિસ્ફોટ, PTIના 3 કાર્યકર્તા સહિત 4ના મોત
by Hiren Daveby Hiren DaveBomb Blast : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આજે મંગળવારે બોંબ (Bomb Blast) વિસ્ફોટમાં 4 લોકોના મોત થયા છે. મૃતકમાં પાકિસ્તાન ( Pakistan )તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ત્રણ કાર્યકર્તાનો પણ સમાવેશ થાય છે. આ વિસ્ફોટ …
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનની કોર્ટે પૂર્વ PM Imran Khan ને 10 વર્ષ જેલની સજા સંભળાવી
by Hardik Shahby Hardik Shahપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) ને એક મોટો ઝટકો લાગ્યો છે. આવતા મહિને યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા પાકિસ્તાની કોર્ટે (Pakistan’s Court) ઈમરાન ખાનને સત્તાવાર રહસ્યો જાહેર કરવા બદલ …
-
આંતરરાષ્ટ્રીય
Pakistan : કંગાળ પાકિસ્તાન માટે આશાનું કિરણ, IMF એ આપી આટલા મિલિયન ડોલર લોનની મંજૂરી! જાણો કેટલું છે દેવું?
by Vipul Senby Vipul Senઆતંકવાદથી ગ્રસ્ત દેશ પાકિસ્તાન (Pakistan) હાલ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. ત્યાંના નાગરિકોને ભૂખમરી, મોંઘવારી, બેરોજગારી સહિતની અનેક સમસ્યાઓ વેઠવી પડી રહી છે. ત્યારે હવે કંગાળ પાકિસ્તાન માટે …
-
રાષ્ટ્રીય
Anger Management Book : જાણો ભારત વિંગ કમાન્ડર અભિનંદનને કેવી રીતે પાછા લાવ્યું
by Harsh Bhattby Harsh BhattAnger Management Book : પાકિસ્તાનમાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર અજય બિસારિયાએ ભારત અને પાકિસ્તાનના સંબંધો અંગેની વાતો રજૂ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે પાકિસ્તાનને એકવાર ભારત સમક્ષ …
-
આંતરરાષ્ટ્રીય
Imran Khan Update: પાકિસ્તાન સરકાર દ્વારા વધુ કેસ ઈમરાન ખાન પર કરાયો
by Aviraj Bagdaby Aviraj BagdaImran Khan Update: Pakistan તહરીક-એ-ઈન્સાફ (PTI) ના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન Imran Khan ની 9 મે દરમિયાન થયેલ હિંસા સાથે સંબંધિત GKQ હુમલાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ …
-
આંતરરાષ્ટ્રીય
Nawaz sharif : નવાઝ શરીફ ફરી દેશ છોડી દેશે ? ચૂંટણી પહેલા થઈ જશે ફરાર
by RAVI PATELby RAVI PATELNawaz sharif : નવાઝ શરીફ ( Nawaz sharif ) ફરી એકવાર પાકિસ્તાન છોડવાની યોજના બનાવી રહ્યા છે. તે ચૂંટણી પહેલા દેશ છોડીને વિદેશમાં શિફ્ટ થઈ શકે છે. નવાઝ ભ્રષ્ટાચારના …
-
આંતરરાષ્ટ્રીય
Imran Khan :પાકિસ્તાન ચૂંટણી પંચે ઈમરાન ખાનને આપ્યો મોટો ઝાટકો
by Hiren Daveby Hiren DaveImran Khan :પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું આગામી સામાન્ય ચૂંટણી 2024 લડવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. બંને મતવિસ્તારો માટે ઇમરાનના નામાંકન પત્રો પ્રાંતીય ચૂંટણી પંચે નકારી કાઢ્યા હતા. આગામી …