કેગના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા3 વર્ષમાં ટ્રેનની અડફેટે 4 સિંહ અને 73 હાથીના મોતરેલવે ટ્રેક પર 63 હજાર પ્રાણી મોતને ભેટ્યાભારતીય રેલ્વે (Indian Railways)માં ટ્રેનના પાટા પર અથડામણને કારણે પ્રાણીઓના મોતના કિસ્સાઓ સામે આવે છે, પરંતુ CAG દ્વારા આપવામાં આવેલો આંકડો ચોંકાવનારો છે. 2017-18 અને 2020-21 ની વચ્ચે, દેશમાં 4 એશિયાટિક સિંહો અને 73 હાથીઓ સહિત 63,000 થી વધુ પ્રાણીઓ રેલવે ટ્રેક પર મૃત્યુ પામ્યા છે. CAG એ આવà«
-
-
ગુજરાત
અમદાવાદ રેલવે સ્ટેશનની ડિઝાઈન મોઢેરાના સૂર્યમંદિર જેવી બનશે, જુઓ તસવીરો
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્ર સરકાર દ્વારા દેશના ત્રણ મોટા રેલવે સ્ટેશનો અમદાવાદ, દિલ્હી અને મુંબઈની કાયાપલટ કરવાની મંજૂરી આપી દીધી છે. અમદાવાદ, નવી દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનનો વિકાસ કરવાની ભારતીય રેલવેની દરખાસ્તને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. મોઢેરા સૂર્યમંદિરની ડિઝાઈન જેવી જ અમદાવાદના નવા રેલવે સ્ટેશનની ડિઝાઈન હશે.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બે
-
છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય રેલવેએ તેની સંપત્તિઓની ઈ-ઓક્શનથી લગભગ રૂ. 844 કરોડની કમાણી કરી છે. પાર્કિંગ પ્લેસના કોન્ટ્રાક્ટ, રેલ્વે પરિસરમાં જાહેરાતો મૂકવા, પાર્સલ જગ્યા અને શૌચાલયના ભાડાપટ્ટેથી આ રકમ ઉભી કરવામાં આવી છે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા વર્ષે જૂનમાં ઈ-ઓક્શન દ્વારા આ કાર્યવાહીની શરુઆત કરી હતી. આનાથી કોન્ટ્રાક્ટ ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે અને નાના ઉદ્યોગ સાહ
-
રાષ્ટ્રીય
રેલવેએ ચલાવી અત્યાર સુધીની સૌથી લાંબી માલગાડી, આટલા કિમી છે લંબાઈ
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય રેલવેએ (Indian Railways) અત્યાર સુધીની સૌથી લાંબી માલગાડી (freight train) ચલાવીને નવી ઉપલબ્ધી હાંસલ કરી છે. 3.5 કિલોમીટર લાંબી આ માલગાડીને ‘સુપર વાસૂકી’ (Super Vasuki) નામ આપવામાં આવ્યું છે. જેમાં કુલ 295 ડબ્બાઓ હતા. આ ટ્રેને એક વખતમાં 27 હજાર ટન કોલસાનું વહન કરીને એક રેકોર્ડ બનાવી દીધો છે. રેલવેએ આ ટ્રેન સોમવારે છત્તીસગઢના કોરબાથી મહારાષ્ટ્રમાં નાગપુર પાસે રાજનાંદગાંવ સુધી ચલાવી. આ ટ્રેનનું પરિક્ષણ (Test Run) આàª
-
રાષ્ટ્રીય
રેલવેનો મોટો નિર્ણય, હવે ટિકિટ બુકિંગ સમયે યાત્રીઓને મળશે આ મોટી રાહત
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય રેલવે દ્વારા ટિકિટ બુકિંગના નિયમમાં મોટો અને મહત્વનો ફેરફાર કર્યો છે. જો તમે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા કામના છે. ભારતીય રેલવેએ હવે ટિકિટ બુક કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમે પહેલા કરતા ઓછા સમયમાં ટિકિટ બુક કરી શકશો. રેલવેના નિર્ણય મુજબ હવે ટિકિટ બુકિંગ વખતે ગંતવ્ય સ્થાનનું સરનામું આપવાનું નહીં રહે.રેલવે મંત્રાલયનો આદેશતમને જણાવી દઈએ