નેશનલ મેડિકલ કમિશને ભારતીય વિદ્યાર્થીઓને
પાકિસ્તાનની મેડિકલ કોલેજોમાં એડમિશન ન લેવાની સલાહ આપી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ
કમિશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને થોડા દિવસો પહેલા ભારતીય
વિદ્યાર્થીઓને પાકિસ્તાનની કોઈપણ કૉલેજ અથવા શૈક્ષણિક સંસ્થામાં પોતાને નોંધણી ન
કરવા વિનંતી કરી હતી. જેના પગલે NMC જાહેર નોટિસ જાહેર કરી છે.
UGC અને AICTE સાથેની ચર્ચા પછી એવું
કહેવàª