ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝથી ભારતીય ટીમમાં પરત ફરવાનો હતો પરંતુ હવે આવું થવુ શક્ય નથી. જસપ્રીત બુમરાહ વનડે સિરીઝથી બહાર થઈ ગયો છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જસપ્રીત બુમરાહને પ્રથમ વનડે સિરીઝની ટીમમાં સ્થાન મળ્યું ન હતુ પરંતુ ફાસ્ટ બોલર 3 જાન્યુઆરીના રોજ વનડે સ્ક્વોડમાં જોડવામાં આવ્યો હતો. પંરતુ હવે આ નિર્ણય અંદાજે 6 મહિના બાદ જ સ
-
-
સ્પોર્ટ્સ
BCCIએ કર્યો ધડાકો, વનડે વર્લ્ડકપ માટે 20 ખેલાડીઓની કરી પસંદગી,જાણો કોને મળ્યું સ્થાન
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વની તમામ ટીમો છેલ્લા ઘણા સમયથી વનડે વર્લ્ડ કપની તૈયારીઓ કરતી જોવા મળી છે. આ વખતે વર્લ્ડ કપનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું છે. જેથી ભારતીય ટીમને પણ હોમ ગ્રાઉન્ડનો લાભ મળશે. ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે વનડે સિરીઝ રમતી જોવા મળી હતી. આ ઉપરાંત શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે પણ વનડે સિરીઝ રમવાની છે. હાલમાં અન્ય એક સમાચાર પણ સામે આવ્યા છે.રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીàª
-
સ્પોર્ટ્સ
અમદાવાદ-રાજકોટમાં રમાશે ભારતીય ક્રિકેટ ટીમની મેચો, જાણો વર્ષ 2023ના પ્રથમ ત્રણ મહિનાનો કાર્યક્રમ
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ક્રિકેટ (Indian cricket)કંટ્રોલ બોર્ડ BCCI દ્વારા વર્ષ 2023ના ભારતીય ક્રિકેટ ટીમના શેડ્યૂલની (Team schedule)જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2023ની શરુઆતમાં જ ક્રિકેટરસિકોને ધમાકેદાર મેચનો આનંદ માણવાનો અવસર મળશે. ગુજરાતના અમદાવાદ (Ahmedabad)અને રાજકોટના સ્ટેડિયમને (Rajkotna Stadium)ફરી એક વાર આંતરાષ્ટ્રીય મેચોની (International matches)યજમાની કરવાનો અવસર મળ્યો છે. વર્ષ 2023ના પ્રથમ ત્રણ મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે ત્રણેય àª
-
સ્પોર્ટ્સ
ભારતીય ટીમ માટે સારા સમાચાર, સ્વસ્થ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ શરૂ કરી ટ્રેનિંગ, જુઓ વીડિયો
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય સ્ટાર (Indian star) ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ઈજાના કારણે T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની ટીમમાં સામેલ થઈ શક્યો નથી. એશિયા કપ 2022 દરમિયાન તેને ઘૂંટણની ઈજા થઈ હતી. ઘૂંટણની સર્જરી કરાવ્યા બાદ જાડેજા હવે પરત ફરતો જોવા મળી રહ્યો છે. જાડેજાએ બુધવારે તેના સોશિયલ મીડિયા પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે હળવા, હળવા સ્ટેપ્સ સાથે દોડતો જોવા મળ્યો હતો. જાડેજાનો વીડિયો જોઈને અટકળો લગાવવામાàª
-
સ્પોર્ટ્સ
હરમનપ્રીત કૌરની આક્રમક બેટિંગ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર હરાવી રચ્યો ઈતિહાસ
by Vipul Pandyaby Vipul Pandyaમેન્સ ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા (Australia) વિરુદ્ધ T20I સિરીઝ રમી રહી છે તો બીજી તરફ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ રમી છે. બુધવારે ઈંગ્લેન્ડ સામે સિરીઝની બીજી વનડે મેચ રમાઈ હતી જેમા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા મેચ પોતાના નામે કરી હતી. ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 88 રનના માર્જીનથી મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 23 વર્ષના લાà
-
સ્પોર્ટ્સ
T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, ગુજરાતનાં આ 4 ખેલાડીને મળ્યું સ્થાન
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ક્રિકેટ બોર્ડે ઓક્ટોબર મહિનાથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનાર T20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ચેતન શર્માની અધ્યક્ષતામાં આજે યોજાયેલી અખિલ ભારતીય પસંદગી સમિતિની બેઠકમાં ટીમની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. તો વાઇસ કેપ્ટન તરીકે કેએલ રાહુલ જોવા મળશે. ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂàª
-
સ્પોર્ટ્સ
ભારતીય ટીમને મોટો ફટકો, KL Rahul અને કુલદીપ યાદવ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બહાર, પંત સંભાળશે કમાન
by Vipul Pandyaby Vipul Pandyaસાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા બુધવારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ અને ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ ઈજાના કારણે આખી શ્રેણીનો ભાગ બની શકશે નહીં. સિરીઝ માટે વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરાયેલા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને હવે કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્
-
સ્પોર્ટ્સ
મિતાલી રાજ ક્રિકેટ જગતમાં એવું ‘રાજ’ કર્યું છે કે તેના નામે અનેક ‘વર્લ્ડ રેકોર્ડ’, કોઈ આસપાસ પણ ન જોવા મળે
by Vipul Pandyaby Vipul Pandyaઆપણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં વર્ષોથી નહીં, પરંતુ દાયકાઓથી એક નામ સાંભળીએ છીએ, તે નામ મિતાલી રાજ હતું, પરંતુ હવે તેનું નામ ભારતીય ક્રિકેટ ટીમમાં જોવા નહીં મળે, કારણ કે તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. જો કે, મિતાલી રાજની સિદ્ધિઓ સદીઓ સુધી યાદ રાખવામાં આવશે, કારણ કે તેણે ભારતીય મહિલા ક્રિકેટમાં લાંબા સમય સુધી સેવા આપી હતી. એક રીતે, તે લેડી સચિન તેંડુલકર છે.સચિન તેંડુલકરની જેમ
-
સ્પોર્ટ્સ
ભારત-વેસ્ટ ઈન્ડિઝ સિરીઝની જાહેરાત , બંને ટીમો વચ્ચે 3 ODI અને 5 T20 મેચ રમાશે
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચની જાહેરાત કરી છે. ભારતનો આ પ્રવાસ 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી રહેશે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે 3 ODI અને 5 T20 મેચ રમાશે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 17 જુલાઈએ પૂરો થયા બાદ ખેલાડીઓ સીધા વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે. ODI શ્રેણીની તમામ મેચો પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે. 3 T20 મેચોમાં, પ્રથમ મેચ પોર્ટ ઓફ સ્પેનન
-
સ્પોર્ટ્સ
દિગ્ગજ ક્રિકેટરે T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની કરી પસંદગી, વિરાટ કોહલી અને રોહિત શર્માને જગ્યા ન આપી
by Vipul Pandyaby Vipul Pandyaઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપ માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ
દરમિયાન પૂર્વ ભારતીય ખેલાડી આકાશ ચોપરાએ ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી છે. જોકે તેણે આ ટીમની
પસંદગી IPLના પ્રદર્શનના આધારે જ કરી છે. આકાશ
ચોપરાની આ ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઋષભ પંત જેવા દિગ્ગજ
ખેલાડીઓ સામેલ નથી. આકાશ ચોપરાએ સ્પષ્ટ કર્યું કે તેણે આ ટીમની પસંદગી IPLના પ્રદ