પરિવહન ક્ષેત્રે માંગમાં ઘટાડો થવાને કારણે નવેમ્બરમાં ભારતનો ડીઝલનો વપરાશ 7.5 ટકા ઘટ્યો હતો, જ્યાં કેટલાક લોકોએ દિવાળીની રજાઓ લીધી હતી. શુક્રવારના રોજ સરકારી માલિકીની કંપનીઓના પ્રારંભિક ડેટા દ્વારા સમગ્ર…
-
બિઝનેસ
-
ગુજરાત
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીઓ અને ઉદ્યોગો વચ્ચે સેટિંગ ?
by Hiren Daveby Hiren Daveસરદાર સરોવર નર્મદા નિગમનો રેઢિયાળ વહિવટ બહાર આવ્યો છે. રાજ્યના 114 ઉદ્યોગો પાસે 3,349 કરોડની રકમ બાકી છે અને આટલી અધધધ કરોડની રકમ છતાં ચૂકવવામાં ઉદ્યોગોના ગલ્લાતલ્લાં જોવા મળ્યા છે…
-
Read
ઉકાઇ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ ૧૦૦ % ભરાયો, સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી ઉપલબ્ધ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ અક્ષય ભડાણે, તાપી દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી ઉપર તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઇ ડેમ વર્ષ ૧૯૭૨માં બનાવવામાં આવ્યો હતો.. ચાલુ વર્ષે ઉકાઈ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે…
-
ગુજરાત
કર્ણાટકની ચૂંટણી પ્રચારનું સાહિત્ય બને છે સુરતમાં, આટલા કરોડના મળ્યા ઓર્ડર
by Hiren Daveby Hiren Daveમંદીમાંથી પસાર થઈ રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગને હવે અન્ય રાજ્યોમાં યોજનારી ચૂંટણીઓ માંથી ઓક્સિજન મળે તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે હાલ કર્ણાટકમાં ચૂંટણી યોજાય છે ત્યારે સુરતમાંથી પોલિએસ્ટર કાપડ અને…
-
ગુજરાત
થાઈલેન્ડ વીક રોડ શો 2023નું આયોજન, ગુજરાત અને થાઈલેન્ડ વચ્ચે વ્યાપાર અને ઉદ્યોગને વેગ મળશે
by Vipul Pandyaby Vipul PandyaDITPમુંબઈ, GCCI અને ઈન્ડો થાઈ ચેમ્બર ઓફ MSMEદ્વારા થાઈલેન્ડ અને ગુજરાત વચ્ચે વ્યાપાર અને ઉદ્યોગને વેગ આપવાના આશયથી સંયુક્ત રીતે YMCA ઇન્ટરનેશનલ સેન્ટર, અમદાવાદ ખાતે તારીખ 22 અને 23 ફેબ્રુઆરી, 2023 ના રોજ થાઈલેન્ડ વીક રોડ શો 2023 નું આયોજન કરવામાં આવેલ છે.આ રોડ શોનું ઉદ્ઘાટન 22મી ફેબ્રુઆરી 2023ના રોજ YMCA SGહાઈવે અમદાવાદ ખાતે થાઈલેન્ડના ભારત ખાતેના રાજદૂત મિસ.પટ્ટારટ હોંગટોંગે, GCCIપ્રમુખ પથીક પટવારી, ખાસ મહ
-
ગુજરાત
ક્ચ્છમાં 6 ખાણ વિકસાવવાની જાહેરાતથી ટ્રાન્સપોર્ટ ઉધોગને થશે ફાયદોઃ વાસણભાઇ આહીર
by Vipul Pandyaby Vipul Pandyaદેશના સૌથી મોટા લિગ્નાઇટ ઉત્પાદક જાહેર ક્ષેત્રના નિગમ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને કચ્છમાં ત્રણ સહિત કુલ છ નવી ખાણ વિકસાવવા રૂા. 800 કરોડના રોકાણની જાહેરાત કરી છે. જેને આવકાર આપવામાં આવી રહ્યો છે. જી.એમ.ડી.સી. દ્વારા 40 કરોડ ટનના કુલ જથ્થા સાથે છ નવી ખાણ વિકસિત કરવામાં આવશે. કંપની જમીન સંપાદિત કરવા વર્ષ 2023-24ના નાણાકીય વર્ષમાં રૂા. 800 કરોડનો ખર્ચ કરશે. આ પ્રોજેક્ટ આગામી 12થી 15 મહિના
-
આખા ભારતમાં અંદાજે દોઢ મિલિયન ડોલરનું
રમકડાં બજાર છે જે સતત આગળ વધતું જાય છે, પરંતુ રમકડાની
ગુણવત્તા સુધરે તે માટે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ ફરજિયાત
કરવાની વાત આવી છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને નિવેદન કરાયું
છે કે જ્યાં સુધી જૂનો માલ ખાલી ન થાય ત્યાં સુધી સર્ટીફિકેટ ફરજિયાત કરવાની ઉતાવળ
ન કરવી જોઈએ જેથી નાના-મોટા વિક્રેતાઓને તેનો માલ પડà«