ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી T20 સીરીઝની આજે નિર્ણાયક મેચ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સીરીઝ 1-1 થી બરાબર છે. આજે જે પણ જીતશે, …
-
-
ગુજરાત
કોઇ ટીમ ન કરી શકી તે કારનામો આજે કરવાની ટીમ ઈન્ડિયા પાસે છે તક
by Vipul Pandyaby Vipul Pandyaઆજે (1 ફેબ્રુઆરી) ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે શરૂ થશે. …
-
અમદાવાદ
INDvsNZ મેચની ટિકિટ બુક કરેલી છે તેઓ એપ્લિકેશન મારફતે પાર્કિંગ સ્લોટ બુક કરી શકશે, આવી હશે ટ્રાફિક વ્યવસ્થા
by Vipul Pandyaby Vipul Pandya1લી ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ (INDvsNZ) વચ્ચે ટી-ટ્વેન્ટી મેચનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ મેચ દરમિયાન ટ્રાફિકને લઈને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અને …
-
ગુજરાત
ભારતે 6 વિકેટે ન્યુઝીલેન્ડ સામે મેળવ્યો વિજય, શ્રેણી 1-1 થી બરાબરી પર
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ લખનૌમાં રમાઈ હતી. ભારતે બીજી મેચ જીતી લઈને સિરીઝને 1-1 થી બરાબર કરી લીધી હતી. ભારતને 100 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ, જે પાર …
-
ગુજરાત
ન્યૂઝીલેન્ડે ભારતને 100 રનનો ટાર્ગેટ આપ્યો, અર્શદીપ સિંહે 2 વિકેટ
by Vipul Pandyaby Vipul Pandyaલખનઉના શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં હાલમાં 0-1થી પાછળ છે, તેથી આ મેચ …
-
વનડે સિરીઝ 3-0થી ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડે ટી20 સિરીઝમાં જીત સાથે શરૂઆત કરી છે. રાંચીમાં રમાયેલી પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે યજમાન ભારતીય ટીમને 21 રને હરાવી ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી …
-
ગુજરાત
T-20માં કિવીઝને કચડવા આજે ટીમ ઈન્ડિયામાંથી કોણ-કોણ ઉતરશે મેદાનમાં?
by Vipul Pandyaby Vipul Pandyaઆજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ રમાશે, આજે ફરી એકવાર ટીમ ઇન્ડિયા રાંચીના મેદાનમાં ઉતરશે. વનડે સીરીઝમાં ક્લિન સ્વીપ કર્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડને ટી20 સીરીઝમાં પણ …
-
વન્ડે ઈન્ટરનેશનલ સીરીઝમાં ન્યુઝીલેન્ડનો સફાયો કર્યા બાદ ભારતીય ટીમ હવે ટી20 સીરીઝમાં પણ જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે. બંને ટીમો વચ્ચે શુક્રવારથી ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણી …
-
ગુજરાત
શોલે-2 ટૂંક સમયમાં આવી રહ્યું છે રાંચીમાં ધોનીને મળ્યા બાદ Hardik Pandyaએ કહી આ વાત
by Vipul Pandyaby Vipul Pandyaન્યૂઝીલેન્ડને વનડે સિરીઝમાં 3-0થી હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા T20 રમવા જઈ રહી છે. 3 મેચની T20 સીરીઝની પ્રથમ મેચ ધોનીના શહેર રાંચીમાં રમાશે. ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમો રાંચી …
-
ICC ODI રેન્કિંગ આ ખેલાડી બન્યો વિશ્વ નંભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચની વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાએ મંગળવારે ક્લીન સ્વીપ કર્યું હતું. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ કીવી …